Book Title: Sahaj Samadhi Author(s): Kalapurnsuri Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan View full book textPage 2
________________ નૂતન આવૃત્તિ પ્રસંગે અધ્યાત્મયોગી, સુગૃહીતનામધેય, પુણ્યપુરુષ, સચ્ચિદાનંદમય પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના ગુરુમંદિરની ભવ્ય પ્રતિષ્ઠા પ્રસંગે પૂજયશ્રીનું પ્રસ્તુત પુસ્તક (સહજ સમાધિ) પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ. આ પ્રસંગે ગુરુ-મંદિર, શ્રમણી-વિહાર, ધર્મશાળા આદિનું નિર્માણ તથા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ - ઇત્યાદિનો લાભ લેનાર લાકડિયા નિવાસી શ્રીયુત ધનજીભાઇ ગેલાભાઇ ગાલા પરિવારને શત-શત અભિનંદન આપીએ છીએ. • પુસ્તક : સહજ સમાધિ • લેખક : પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. • આવૃત્તિ : પ્રથમ : વિ.સં. ૨૦૨૯ દ્વિતીય : વિ.સં. ૨૦૪૮ તૃતીય : વિ.સં. ૨૦૬૨ • નકલ : ૧૦૦૦ - પ્રકાશક • કિંમત : રૂા. ૩૫/ મુદ્રક : Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant society, Paldi, AHMEDABAD - 380 007. Ph. : (079) 26601045 સહજ સમાધિ : ૩Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 77