________________
*並作f
**************
Jain Education International
સમજાવ્યા છે, અર્થાત્ તેથી ગૃહસ્થ પણ સદ્ગતિ પામી અનુક્રમે સાત આ લવમાં અવશ્ય મેાક્ષગતિ પામી શકે છે એમ જણાવ્યું છે.
૩૦૯ મા લેાકમાં પ્રશમરતિ ( વૈરાગ્યરંગ ) થી સ કોઇ આત્માર્થાંજનાને એકાંત હિત થાય છે એમ જણાવ્યુ` છે. ૩૧ થી ૩૧૨ શ્લાક સુધીમાં ગ્રંથને ઉપસંહાર કરતાં ગ્રંથકારે સજ્જના પ્રતિ પ્રસ્તુત ગ્રંથમાં જે કંઇ ખામી રહેલી માલમ પડે તેની ઉપેક્ષા કરી, તે માટે ક્ષમા કરી, તેમાંથી રાજહંસની પેરે ગુણમાત્ર ગ્રહણ કરવા અને પવિત્ર શાન્ત રસનું આસ્વાદન કરવા ખાસ વિનંતિ કરી છે.
૩૧૩ મા શ્લોકમાં સ` સુખદાયી, સર્વોથસિદ્ધિકારી અને સ* ગુણ પ્રાપ્તિ માટે પ્રમળ સાધનભૂત એવા શ્રી જિનશાસનની સ્તુતિ કરી છે. અહીં આ ગ્રંથની સમાપ્તિ થાય છે.
એ રીતે વૈરાગ્ય રસ પાષક અનેક ઉપયેગી વિષયાનુ ગ્રંથકારે સમ રીતે પ્રતિપાદન કરેલું છે.
એકાન્ત મેાક્ષસુખના અર્થી એવા મુમુક્ષુ-મુનિજનાને પ્રસ્તુત ગ્રંથ અતિ ઉપયોગી છે તેથી તેમજ તત્ત્વજીજ્ઞાસુ એવા ગૃહસ્થ જનાને પણ તે તત્ત્વનિયને માટે અતિ ઉપયોગી હાવાથી સર્વ ભવ્યજને શ્રવણુ મનન નિદિધ્યાસન દ્વારા તેના યથા સ્વકર્તવ્યપરાયણ થાય એમ અંતઃકરણથી ઇચ્છી અત્ર વિરમું છું.
પરમા પામી,
પ્રશમસુખાર્થી સગુણાનુરાગી કપૂરવિજયજી.
For Personal & Private Use Only
********
9 + + + O
www.jainlibrary.org