________________
श्री
प्रशमरति પ્રાક્ || ૬ ||
出界
*******
રૂા. ૩૫૦) યાત્રાળુઓનાં રસાડા ખાતે સ. ૧૯૮૪માં આપેલા છે. સ. ૧૯૮૩ માં પિતાજીના સ્મરણાર્થે રૂા. ૩૫૧) આપેલા છે તથા પિતાજીની સ્વર્ગવાસની વૈશાખ વદિ ૧૨ ની તિથિએ શત્રુ જયની તલાટીમાં સ્વામીભાઇને સાકરનું પાણી પીવા માટે રૂા. ૧૫૦૦) નાં સાડા છ ટકાના ડેવલેપમેન્ટ બેડ શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીમાં આપેલાં છે. એટલુંજ નહિ, પણ વ્યવહારસૂત્રની ઉપચાગિતા જાણતાં સાતમા ઉદ્દેશો પ્રસિદ્ધ કરવાના ખર્ચમાં ખુટતી રકમ આપી જ્ઞાનભિત કરી છે. શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના સ્થાનિક પ્રતિનિધિ તરીકે ફુલચ ંદભાઇ હતા તેમની ગેરહાજરી થયા બાદ નેણશીભાઇ સ્થાનિક પ્રતિનિધિ થયા છે. મરહુમે શેઠ આણુંદજી કલ્યાણજીની હેડ ઓફીસ અમદાવાદમાં સ્થાપવા શેઠે પ્રેમાભાઇ હેમાભાઇ તથા શેઠ દલપતભાઇ ભગુભાઇની સાથે રહી સુરત મુંબઇના ગૃહસ્થાને સમજાવવામાં અનતા પ્રયાસ કર્યાં હતા. તેમજ શેઠ આણુ દજી કલ્યાણજીનુ રેકર્ડ પાલીતાણા દરબાર સાથે શત્રુ ંજયની તકરાર થતાં પાલીતાણાથી અમદાવાદ લઇ જવામાં ઘટતા પ્રયત્ન કર્યાં હતા.
Jain Education International
ગુજરાત તરફથી શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ છ રી પાળતા નીકળતા સદ્યાને લખતર બની શકયા પ્રમાણે ચેાગ્ય રીતે ભક્તિ કરી દ્રવ્યના સદ્ઉપયોગ કર્યાં હતા.
For Personal & Private Use Only
મુકામ થતાં મરહુમે શ્રી સંઘની
કુંવરજી આણંદજી.
***********_********
जीवनरखा.
॥ ૬ ॥
Www.littelibrary.org