________________
****
米香(若头下
Jain Education Internationa
તથા મગનભાઈ સુખાના હસ્તક પ્રતિષ્ઠા થઈ. આ દેરાસરને અત્રેના ઠાકોર સાહેબે એક ખેતર તેના વાર્ષિક ખર્ચ માટે આપેલ છે તથા ઘીના દીવામાટે છ રૂપિયા વાર્ષિક આજસુધી આવ્યા કરે છે, તે તેમની સર્વાંધ પર પ્રેમવૃત્તિ સૂચવે છે અને પુલચ ંદભાઇએ પેાતાના જીવનસુધી આ દેરાસરની ઉન્નતિ માટે પ્રયાસ કર્યાં છે.
—: તેમનાં ખીજાં ધાર્મિક કાર્યો :—
દુધીથી ભરેલી મિલન કાયાને પવિત્ર કરવા પરમપવિત્ર પંચપરમેષ્ઠી નવકાર મંત્રના ૨૭ લાખ જાપ કર્યા તેવું તેમની નોંધમાં છે. સિદ્ધગિરિની વિધિપૂર્ણાંક ૯૯ યાત્રા કરી છે અને અષ્ટાપદના દેરાસરમાં શાંતમૂર્ત્તિ મુનિવર્યાં હ`સવિજયજી મહારાજના ઉપદેશથી આરસ જડાવી તીર્થંકરગોત્ર માંધનાર રાવણુ અને મદોદરીની નાટારંભ કરતી મૂત્તિએ તે દેરામાં પ્રભુ સન્મુખ પધરાવી છે, પુડરીક ગણધરના ઉપર આરસની છત્રી કરાવી છે, અને ગિરનારતીર્થની તળાટીમાં પાંચ એરડાની ધર્માંશાળા કરાવેલી છે. તેઓ ધામિક ક્રિયા, દેવપૂજન, સામાયિક, ગુરૂવ ંદન વિગેરેમાં તત્પર હતા, અને છેવટના છ ચામાસાં ૧૯૫૧ ની સાલમાં નોકરી ઉપરથી રીટાયર થઈ પાલીતાણામાં કર્યાં અને આત્મસાધન કર્યું. તેમના સુપગલે નેણશીભાઇએ ચાલી મહા પુણ્યબંધનું કારણ એવા ઉપાશ્રય દેરાસરના સન્મુખ બંધાવી આપી શ્રીસ ંઘને સ. ૧૯૬૫ના ફાગણ વદે ૧ મે અણુ કર્યા છે. અહીં વીરમગામ વઢવાણ ને પાટડીને ધોરીમાગ હાવાથી અહીં આવતાં સાધુ સાધ્વી પાસે જાતે આવી સાધુ સાધ્વીની વેયાવચ્ચ કરવાથી તેમને તથા અન્ય બંધુએને ધર્મજાગૃતિ કાયમ રહેલ છે. ફુલચંદભાઇને લેખકે જોયા છે તેથી તેમજ તેમના આ સાક્ષાત્ આદર્શરૂપ નેણુશીભાઇ પુત્રને જોઇને તેમનાં પરોપકારી કૃત્યથી ફુલચ ંદ ભાઇનું જીવન કેવું પવિત્ર હશે તે અનુમાન કરી શકાય છે. નેણશીભાઇએ સાધુ સાધ્વીની વેચાવચ્ચ, દેરાસર, સાધારણ દરેક ખાતાની વ્યવસ્થા કરવા ઉપરાંત ગિરનાર પર્વતના પ્રાચીન દેરાસરના જીર્ણદ્વાર ખાતે રૂા. ૧૦૦૧) માતુશ્રી ડાહીબાના સ્મરણાર્થે આપેલા છે,
For Personal & Private Use Only
*** *** *** *** *** *** *** *
www.saultharitrary.org