________________
સતત ઉદ્યમ કરવા ભલામણ કરી છેવટે ગ્રંથકારે સિદ્ધ કરી બતાવ્યું છે કે જે મોક્ષમાર્ગનું સારી રીતે પ્રતિપાદન કરે અને દુર્ગતિથી બચાવે તેજ ખરાં શાસ્ત્ર અને તે સર્વજ્ઞ પ્રભુનાં વચનરૂપજ હોઈ શકે.”
૧૮૯ થી ૧૨ શ્લેક સુધી જીવાજીવાદિક નવ પદાર્થો (ત) પૈકી જીવતત્ત્વના અનેક ભેદો દર્શાવ્યા છે.
૧૯૪ થી ૧૫ શ્લેક સુધી સાકાર (જ્ઞાન) અને અનાકાર (દર્શન) એમ બે પ્રકારના ઉપયોગ કરી, તે દરેકના અનુક્રમે આઠ તથા ચાર ભેદ બતાવ્યા છે. - ૧૬ થી ૧૭ શ્લેક સુધી દયિક, પારિણામિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક એ પાંચ ભાવે તથા તે પાંચના મિશ્રણથી થયેલે સાન્નિપાતિક નામને છઠ્ઠો ભાવ બતાવેલ છે.
૧૯૮ થી ૨૭ લેક પર્યત જીવાદિક ષ દ્રવ્યનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં, પ્રસંગે કયા કયા દ્રવ્ય કયા કયા ભાવમાં વર્તે છે તે તથા ઉદ્ઘલેક, અલેક અને તિર્યગૂલેકનું ટુંકું સ્વરૂપ તેમજ ન પદાર્થોનું સંક્ષિપ્ત સ્વરૂપ આપી, છેવટે સમ્યગુ દર્શન એટલે સમ્યક્ત્વ અને જ્ઞાનનું સવિસ્તર ખ્યાન આપ્યું છે.
૨૨૮ થી ૨૪૨ કપર્યત ચારિત્રના ભેદ, તેની યથાયોગ્ય આરાધના પ્રમાણે આત્માને સંભવતા લાભ, તથા છેવટ પ્રથમ કી ગુણનું મહાસ્ય અને તેના રોગથી આત્માને થતું અવણ્ય સુખ સંક્ષેપથી વર્ણવ્યું છે.
૨૪૩ થી ૨૪૫ સુધી શીલાંગરથના ઘેરી એવા મુનિના આચાર સંબંધી જે ૧૮૦૦૦ ભેદ થાય છે તે પ્રાપ્ત કરવાના ઉપાય બતાવ્યા છે. તથા તે સદાચાર સાવધાનપણે સેવનાર ધર્મધ્યાનના ગે રે વૈરાગ્ય પામે છે તે જણાવ્યું છે.
૨૪૬ થી ૨૭૧ લેક સુધી ધર્મધ્યાનના ભેદનું સ્વરૂપ, શુદ્ધ ચારિત્રપાત્ર મુનિની દશા અને એવા અપ્રમત્તમુનિ અનુક્રમે
Jain Education inte
For Personal & Private Use Only
library.org