Book Title: Prashamrati Prakaranam
Author(s): Umaswati, Umaswami, 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ જી प्रशमरति प्रकरणम् શુક્લધ્યાનશે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ જેવી રીતે કર્મનું ઉન્મેલન કરી કેવલજ્ઞાનાદિક શાશ્વત ઋદ્ધિ પામીને અક્ષય प्रस्तावना અવ્યાબાધ એવા એક્ષસુખને પામે છે તેનું વર્ણન કર્યું છે. - ૨૭૨ થી ૨૭૬ “ક પર્યત કેવલી ભગવાનને આયુષ્યથી નામ, ગોત્ર અને વેદનીય કર્મ અધિકતર હોય તે તે અવશિષ્ટ કર્મને સમ કરવાને ( આયુષ્યની સાથેજ સઘળાં કર્મ ભેગવી લેવાય તેવાં કરી નાંખવાને) કેવળી સમુઘાત રૂપ એટલે જે પ્રયત્નવિશેષ કરવામાં આવે છે તે સમુઘાતનું સ્વરૂપ પ્રતિપાદન કરેલું છે. ૨૭૭ થી ૨૮૨ બ્લેક પર્યત કેવળી સમુદ્રઘાતથી નિવૃત્ત થયા બાદ કેવલી ભગવાન જેવી રીતે સંપૂર્ણ યોગને નિરોધ કરે છે તે ક્રમ બતાવે છે. ૨૮૩ થી ૨૯૫ બ્લેક પર્યત થોગનિરાધ કર્યા બાદ કેવલી ભગવાન પાંચ હરના ઉચ્ચાર પ્રમાણ કાળવાળી શેલેશી | (૧૪ માં ગુણસ્થાનક)ને પામી, સમયે સમયે સત્તાગત અવશિષ્ટ અશેષ પ્રકૃતિને ખપાવી દઈ, દેહાતીત થઈ, છેવટ એક સમય માત્રમાં સમશ્રેણિએ લેકાગ્રસ્થાને પહોંચી, સમસ્ત જન્મ જરા અને મરણથી મુક્ત થઈ, સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ સુખને આસ્વાદ કરે છે તે વાત પ્રમાણુથી સિદ્ધ કરી બતાવી છે. ૨૯ થી ૩૦૧ “ાક પર્વત જે મુનિ સંપૂણ સામગ્રીની ખામીથી આ પ્રબલ પુરૂષાર્થ કરી શકયા ન હોય તે પણ 1 યથાશક્તિ તપ જપ સંયમના પ્રભાવે સગતિ સાધી અનુક્રમે અલ્પકાળમાં મોક્ષગતિ પામી શકે છે એમ બતાવ્યું છે. ૩૦૨ થી ૩૦૮ શ્લેક સુધીમાં જે ભબાજી મુનિમાર્ગ યાડાવાને અસમર્થ હોઈ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જિન આજ્ઞાને યથાશક્તિ પાળવા અભિરુચિવાળા છે તેવા શ્રાવક અને એગ્ય સંક્ષેપમાં માર્ગ બતાવી તેથી પ્રત્યક્ષ અને પરોક્ષ થતા લાભ | II જ Jan Education For Personal Private Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 240