Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal
View full book text
________________
મહત્તત્ત્વ મહનીય મહ: મહા ધામ ગુણધામ, ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ;
તીન ભુવન ચુડા રતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય;
૮
નમું ભકિતભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્થ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે સકલ મુજ આપો સુમતિને. અહતો ભગવંત ઈન્દ્રમહિતાઃ સિદ્ધાર્થ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નતિકરાર પૂજ્યા ઉપાધ્યાયકા શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિન કુર્વિધુ વો મંગલમ્. ભકતામર પ્રણમોલિમણિ પ્રભાણામુદ્યોતક દલિત પાપ તમોવિતાન.... સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદાવાલંબનું ભવજલે પતતાં જનાનામ્. ય: સંસ્તુતઃ સકલ વા મયતત્ત્વબોધાદુદ્દભૂતબુદ્ધિ પટુભિઃ સુરલોકનાથેઃ સ્ત્રોત્રેર્જગતિય ચિત્તહરેરુદારે: સ્તોષ્ય કિલામપિ તે પ્રથમ જિજે દ્રમ્. દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્. દશનાર્દૂ દુરિતધ્વંસી, વંદનાદું વાંચ્છિતપ્રદ: પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરદ્રુમ.
- ૧૦
૧૧
પ્રાર્થના પિયુષ * ૧૯ |

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67