Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૧૫ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવ નિધિ; પ્રભુદર્શનસે પામીએ, સકલ મનોરથ-સિદ્ધિ. ૧૩ જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે, પ્રજા નમે, આણ ન લોપે કોઈ. ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય. ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર, વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સગુરુ મુખ. ૧૭ દરખતસે ફળ ગિર પડયા, બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૮ ભાવે જિવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન, ૧૯ – માતા – પિતા ચેવ, – ગુરુવં બાંધવ; ત્વમેક: શરણ સ્વામિનું જીવિત જીવિતેશ્વર: ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ૨૧ યસ્વર્ગાવતરોત્સવે યદભવજન્માભિષેકોત્સવે; યદ્દીક્ષા ગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યશિર્વાણગમોત્સવે જિનપતેઃ પૂજાલ્કત તદ્ભવૈઃ; સંગીતસ્તુતિમંગલેઃ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ ૨૨ - - - - ન પ્રાર્થના પિયુષ * ૨૦]

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67