Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal
View full book text
________________
ધ્યાનમૂલં ગુરુમૂર્તિ:, પૂજામૂલં ગુરુપદમ્; મંત્રમૂલં ગુરુવાકયં, મોક્ષમૂલં ગુરુકૃપા. ૧૪ અખંડમંડલાકાર વ્યાપ્ત યેન ચરાચરમ્; તત્પદ દર્શિતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ૧૫ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા; ચક્ષુરુમ્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ૧૬ ધ્યાનધૂપ મન:પુષ્પ, પંચેન્દ્રિય હુતાશનમ્; ક્ષમાજાપ સંતોષપૂજા, પૂજ્યો દેવો નિરંજનું: ૧૭
દેવેષુ દેવોર્ડસ્તુ નિરંજનો મે, ગુરુર્ગુરુસ્ત દમી શમી મે; ધર્મેષુ ધર્મોડસ્તુ દયાપરો મે, ત્રીજ્યેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮
પરાત્પરગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમઃ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સો હીન, તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન.
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીનઃ દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
પ્રાર્થના પિયુષ * ૩૦
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67