Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 54
________________ (૭) મારગ સાચા હાથનોંધ _ ૧ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યાં કહું ? ........... ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; વેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ .......... આપ આપવું ભૂલ ગયા, ઈનસે ક્યાં અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ ! ક્યા ઈચ્છત હવે ? હૈ ઈચ્છા દુ:ખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિ; આપનડું જબ ભૂલ ગયે, અવર કહૉસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો; *- -* (૮) મુંબઈ ૧૯૪૬ આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે કમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. *- -* પ્રાર્થના પિયુષ > ૫૪ |

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67