Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal
View full book text
________________
નમસ્કાર
જ્ય જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ, પરમ ગુરુ, શુદ્ધ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન,
ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆએ મર્ત્યએણ વંદામિ. ૨૫
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ર૬
નમસ્કાર
જ્ય જ્ય ગુરુદેવ !..... મત્થએણ વંદામિ,
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૨૭
નમસ્કાર
જ્ય જય ગુરુદેવ !..... મત્થએણ વંદામિ,
નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણું, શરણું, શરણં, ત્રિકાલ શરણં, ભવોભવ શરણં, સદ્ગુરુ શરણં, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનય વંદન હો; સમયાત્મક વંદન હો, ૐ નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, ‘મા હણો મા હણો’, શબ્દના કરનાર આપકે ચરણકમલ મેરે હૃદયકમળમેં અખંડપણે, સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે, સત્પુરુષોંકા સત્સ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ઠંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહે જયવંત રહે.
૨૮
પ્રાર્થના પિયુષ * ૩૧

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67