Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal

View full book text
Previous | Next

Page 34
________________ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દો ષ; ૧૫ પ્રત્યક્ષ સગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય; ૧૬ સ્વછંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ; ૧૭ માનાદિક શત્ર મહા, નિજ છંદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય; ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન; ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઇ સુભાગ્ય; ૨૦ અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કોઇ, મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહિ; હોય મુમુક્ષુ જીવ તે સમજે એક વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર; ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ, તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ; ૨૩ – – – (મતાથ લક્ષણો) બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય, અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ; ૨૪ | પ્રાર્થના પિયુષ > ૩૪

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67