Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal
View full book text
________________
કાયા અતિ આનંદ મુજ, તુજ યુગપદ ફરસે, તો સેવક તાર્યા વિના, કહો પ્રભુ કેમ સરસે. એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય, જ્ઞાનવિમલ પ્રભુ નજરથી, તેહશું જે વિ હોય. જંકુચિ
જંકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણુસે લોએ; જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ. ૧ નમુન્થુણં વા શક્રસ્તવ
નમથુર્ણ અરિહંતાણં ભગવંતાણં; (૧) આઈગરાણું, તિત્યયરાણું, સયંસંબુધ્ધાણં; (૨) પુરિસુત્તમાણં, પુરિસસીહાણ, પુરિસવરપુંડરિયાણં પુરિસવરગંધહીર્ણ; (૩) લોગુત્તમાણું, લોગનાહાણું, લોગહિયાણું, લોગપઈવાણું, લોગપજજોઅગરાણં, (૪) અભયદયાણું, સખુદયાણું, મગદયાણું, સરણદયાણું, બોહિયાણં, (૫) ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્સારહીણું, ધમ્મવરચાઉરંત ચક્કવટ્ટીણં, (૬) અપ્પડિહયવરનાણદંસણધરાણું વિયટ્ટછઉમાર્ણ; (૭) જિણાણું જાવયાણું; તિજ્ઞાળું તારયાણં, બુધ્ધાણં બોહયાણું, મુત્તાણું; મોઅગાણું; (૮) સલ્વન્નણં સવ્વદરિસીણં, સિવમયલમરુ અમદંત મખ્ખુંય મળ્વાબાહ મપુણરાવિત્ત સિધ્ધિગઈનામઘેયં ઠાણું સંપત્તાણું નમો જિણાણું, જિઅભયાર્ણ; (૯) જે અ અઈઆ સિધ્ધા, જે અ ભવિસંતિણાગએ કાલે; સંપઈઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ, (૧૦)
-*-*
જાવંતિ ચેઈઆઈ
જાવંતિ ચેઈઆઈ, ઉદ્ધે અ અહે અ તિરિયલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈત સંતો તત્વ સંતાઈ. ૧
-*-*
પ્રાર્થના પિયુષ * ૨૩

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67