Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 13
________________ આ પેજ ૪ ટાઈટલ परिसिटुं-६ परिसिटुं-७ परिसिटुं-८ परिसिटुं-९ परिसिटुं-१० परिसिट्ठ-११ परिसिटुं-१२ परिसिट्ठ-१३ परिसिटुं-१४ ३६० ३६५ ३६७ ૩૭૮ ३८२ ३८४ ३८६ you પ્રભુદાસભાઈની સરળતા પ્રત્યે અનહદ સદ્ભાવ બની રહ્યો છે. તેમના વિચારોમાં તેઓ સ્પષ્ટ તો હતા જ. પોતાની રજૂઆતમાં ભૂલ હોવાની સંભાવના વિશે તે સભાન હતા. મુદ્રણ પામી ચૂકેલી આખી પ્રવેશિકામાં તેઓ સુધારાવધારા જરૂરી માનતા હતા. તેમના પ્રકાશિત ન થઈ શકેલાં સાહિત્ય અંગે પણ તેઓ સ્પષ્ટ જ હશે. તેમણે લખીને મૂકી રાખ્યું હોય અને છાપવામાં ન લીધું હોય તેવું સાહિત્ય - એક કાચો ખરડો - તરીકે તેમણે જેમનું તેમ રાખી મૂક્યું હશે. પોતાના એ વિચારને તેમણે સુધારવાની અથવા વધારવાની દૃષ્ટિથી ફેરતપાસ માટે લખી રાખ્યો હશે. તે વિચારને જાહેર રૂપ ન આપીને તેમણે પોતાની સરળતાની સો ટકાની સાચવણી કરી. અને આજે તેમના સ્વર્ગવાસનાં કેટલાય વરસો બાદ તેમનું તિથિનાં અર્થઘટનનું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે પ્રભુદાસભાઈની સુધારાવધારાની તૈયારી દાખવતી સરળતાને ઝાંખપ લગાડવામાં આવી હોય તેવું અવશ્ય લાગે છે. D:\mishra sadhu\prakrta.pm5/3rd proof

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 219