________________
આ પેજ ૪ ટાઈટલ
परिसिटुं-६ परिसिटुं-७ परिसिटुं-८ परिसिटुं-९ परिसिटुं-१० परिसिट्ठ-११ परिसिटुं-१२ परिसिट्ठ-१३ परिसिटुं-१४
३६० ३६५ ३६७ ૩૭૮ ३८२ ३८४ ३८६
you
પ્રભુદાસભાઈની સરળતા પ્રત્યે અનહદ સદ્ભાવ બની રહ્યો છે. તેમના વિચારોમાં તેઓ સ્પષ્ટ તો હતા જ. પોતાની રજૂઆતમાં ભૂલ હોવાની સંભાવના વિશે તે સભાન હતા. મુદ્રણ પામી ચૂકેલી આખી પ્રવેશિકામાં તેઓ સુધારાવધારા જરૂરી માનતા હતા. તેમના પ્રકાશિત ન થઈ શકેલાં સાહિત્ય અંગે પણ તેઓ સ્પષ્ટ જ હશે. તેમણે લખીને મૂકી રાખ્યું હોય અને છાપવામાં ન લીધું હોય તેવું સાહિત્ય - એક કાચો ખરડો - તરીકે તેમણે જેમનું તેમ રાખી મૂક્યું હશે. પોતાના એ વિચારને તેમણે સુધારવાની અથવા વધારવાની દૃષ્ટિથી ફેરતપાસ માટે લખી રાખ્યો હશે. તે વિચારને જાહેર રૂપ ન આપીને તેમણે પોતાની સરળતાની સો ટકાની સાચવણી કરી. અને આજે તેમના સ્વર્ગવાસનાં કેટલાય વરસો બાદ તેમનું તિથિનાં અર્થઘટનનું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે પ્રભુદાસભાઈની સુધારાવધારાની તૈયારી દાખવતી સરળતાને ઝાંખપ લગાડવામાં આવી હોય તેવું અવશ્ય લાગે છે.
D:\mishra sadhu\prakrta.pm5/3rd proof