________________
अणुक्कमो.
રહી છે. ગીતાર્થ આચાર્યભગવંતો, પદસ્થ મહાત્માઓ અને મુનિભગવંતો આ પ્રભુદાસભાઈની પ્રવેશિકાને હાથમાં અવશ્ય લેશે.
આમપણ પ્રાકૃતભાષાને આપણે પૂરા માનસન્માન આપ્યા નથી. આપણે ત્યાં સંસ્કૃતભાષાનું જ વર્ચસ્વ જામ્યું છે. પ્રાકૃત આપણી માતૃભાષા છે. પ્રાકૃતભાષા તો સરળ પણ છે અને સુંદર પણ છે. સંસ્કૃત ભણ્યા હોઈએ પછી તો પ્રાકૃતના નિયમો અઘરા પણ ન લાગે. પ્રાકૃતભાષાને માવજત સાથે સાચવવાની જવાબદારી આપણી છે. પ્રાકૃતભાષાની દુનિયામાં આ પ્રવેશિકાનું સ્થાન મજબૂત રહેવાનું છે. પ્રાકૃત વ્યાકરણ અને પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા ભમ્યા હોઈએ તો પણ આ પ્રાકૃતપ્રવેશિકા વાંચવાનું ગમશે. કેમ કે આ પ્રવેશિકાને મળ્યો છે, પ્રભુદાસભાઈનો માતૃસ્પર્શ. માગસર સુદ ૧૦વિ. સં. ૨૦૧૨
પ્રશમરતિવિજય પાટણ
पढमो पाढो बीओ पाढो
पढमं पगरणं अक्खवियारो
સ્વરો
જોડેલા અક્ષર बिज्जं पगरणं किरियापयाई
तइओ पाढो चउत्थो पाढो पंचमो पाढो छठ्ठी पाढो सत्तमो पाढो अठ्ठमो पाढो नवमो पाढो दसमो पाढो इगारह पाढो बारह पाढो तेरह पाढो चउद्दह पाढो पण्णरह पाढो
વર્તમાનકાળ
ધાતુઓ
D:\mishra sadhu\prakrta.pm5/3rd proof