________________
૨. કલમ આદિ
કલમ–કલમ માટે અનેક પ્રકારના બરુ વપરાતાં અને વપરાય છે, જેમ કે તજિયાં બર, કળાં બર, વાંસનાં બરુ આદિ. આમાં તિજયાં બિરુ તજની માફક પોલાં હોય છે, માટે “તજિયાં એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હોય છે, તથાપિ તેમાં એક ગુણ એ છે, માટે “તજિયાં' એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હોય છે, તથાપિ તેમાં એક ગુણ એ છે, કે તેનાથી કેટલુંય લખીએ તો પણ તેની અણીમાં કૂચો પડતો નથી. આ અપેક્ષાએ કાળાં બરુ બીજે નંબરે ગણાય. વાંસના બરુ પણ ઠીક ગણી શકાય. લેખિનીના ગુણ-દોષ વિષયક નીચે પ્રમાણે દોહરો મળે છે :
“માથે ગ્રંથી મત (મતિ) હરે, બીચ ગ્રંથ ધન ખાય; ચાર તસુની લેખણે, લખનારો કટ જાય.” ૧ "आद्यग्रन्थिहरेदायुः, मध्यग्रन्थिहरेद् धनम् ।। अन्त्यग्रन्थिहरेत् सौख्यं, निर्ग्रन्थिलेखिनी शुभा ॥१॥"
પીંછી–આનો ઉપયોગ પુસ્તક શોધવા માટે કરાય છે. જેમ કે ૫ને ૫, વિનો વ, મને ન કરવો હોય, કોઈ અક્ષર કે પંક્તિ કાઢી નાખવી હોય અથવા એક અક્ષરને બદલે બીજો અક્ષર કરવો હોય, ત્યારે હરિતાલ કે સફેદાને તે નકામા ભાગ પર લગાડતાં જોઈ તો અક્ષર બની જાય છે.
૧૦
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org