________________
બીજો પ્રકાર
"कज्जलपाडग्गंबोलं, भुमिलया पारदस्स लेसं च । उसिणजलेण विधसिया, वडिया काऊण कुट्टिज्जा ॥१॥ तत्तजलेण व पुणओ, धोलिज्जंती दृढं मसी होइ । तेण विलिहिया पत्ता, वच्चह रयणीइ दिवसु व्व ॥२॥ " "कोरडए विसरावे, अंगुलिया कोरडम्मि कज्जलए । મદ્દ્દ સરાવતાં, નાવ પ્રિય ત્રિઘ્ન)નું મુઝફ્ ॥॥ पिचुमंदगुंदलेसं, खायरगुंदं ब बीयजलमिस्सं । भिज्जवि तोएण दृढं मद्दह जातं जलं सुसइ ॥४॥ इति ताडपत्रमष्याम्नायः ॥ "
આ આર્યાઓનો જે પાના ઉપરથી મેં ઉતારો કર્યો છે, તેમાં આંકડા સળંગ રાખ્યા છે. તેનો અર્થ જોતાં પૂર્વની બે આર્યા એ એક પ્રકાર અને છેવટની બે આર્યા એ બીજો પ્રકાર હોય તેમ લાગે છે. સામાન્ય રીતે આ આર્યાઓનો અર્થ આપણે આ પ્રમાણે કરી શકીએ—
“પ્નપ્રિયે!–કાજળ જેટલો (?) બોળ—હીરાબોળ અને ભૂમિલતા (?) તથા પારાનો કાંઈક અંશ, (આ બધી વસ્તુઓને) ગરમ પાણીમાં (મેળવી સાત દિવસ અગર તેથી પણ વધારે દિવસો સુધી) ઘૂંટવી. (પછી) વડીઓ કરી (સૂકવવી. સુકાયા બાદ) ફૂટવી—ભૂકો કરવો. ૧. (જ્યારે જરૂરત પડે ત્યારે તે ભૂકાને) ગરમ પાણીમાં ખૂબ ઘૂંટવાથી તે
૧૩
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org