Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ |ઃ સુકૃતના સહભાગી : : મુખ્ય લાભાર્થી : સુભાનપુરા ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક સંઘ સુભાનપુરા, વડોદરા સક્યોગી : 2 શ્રી પીઠાપુરમ્ જૈન સંઘ a પૂ.સા.શ્રી દિનકરશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી સમ્યફ સાધના આરાધના ભવનની બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી શ્રી સંઘોએ પોતાના જ્ઞાનનિધિમાંથી ઉપયોગી પ્રાચીન સાહિત્યના પુનર્મુદ્રણમાં લાભ લીધો છે તેની અમો હાર્દિક અનુમોદન કરીએ છીએ. શ્રુતરક્ષાના કાર્યમાં શ્રીસંઘ આ જ રીતે સતત જ્ઞાનનિધિનો સદુપયોગ કરતા રહે તેવી અભિલાષા. – શ્રી જિનાજ્ઞા પ્રકાશન આ પુસ્તક જ્ઞાનખાતાનું હોવાથી શ્રાવકોએ યોગ્ય નકરો જ્ઞાનખાતે સમર્પિત કરી આ પુસ્તકનો ઉપયોગ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 780