________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨]
જયારે લેખ ૪૨માં આ જ સાલ અને દિવસે વિ.સં. ૧૬૧૫, શ્રા.સુ. ૨ના સં. કુંવરજીએ પ્રાસાદોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪ના પૃ. ૭ પર ત્રિપુટી મહારાજ લખે છે કે ‘સં. કુંવરજીએ સં. ૧૬૧૫ના શ્રા.સુ. ૨ ને રોજ શત્રુંજય તીર્થમાં મોટી ટૂંકમાં મુખ્ય તીર્થપ્રાસાદની જમણી બાજુએ મોટો જિનપ્રાસાદ બનાવ્યો.’ જો ચોમાસામાં શત્રુંજયગિરિ પર ન જવાતું હોય તો તપાગચ્છના તે સમયના સ્તંભ ગણાતા સુશ્રાવક એ પ્રણાલિકાનો ભંગ કરે ? આજે ગમે તેટલો વિરોધનો ઢોલ પીટવામાં આવે પણ ઇતિહાસ શત્રુંજયગિરિની ચાતુર્માસયાત્રાના વિરોધને સાથ આપતો નથી.
આ જ સંઘવી કુંવરજી અમદાવાદવાળાના ઉપરોક્ત દિવસે જ એટલે કે વિ.સં. ૧૬૧૫, શ્રાવણ સુદ ૨ના દિવસે તપાગચ્છાધિપતિ શ્રી દાન સૂ.મ., શ્રીહીર સૂ.મ.ના જ ભક્ત પરિવારે કુટુંબ સાથે સાત યાત્રા કર્યાનો ઉલ્લેખ પણ એક લેખમાં છે. આ બધા તપાગચ્છની પરંપરાના લોપક કે વિરોધી નથી. છટ્ટ કરીને સાત યાત્રા વર્તમાનમાં ખૂબ જ થાય છે. અહીં સાત યાત્રાનો ઉલ્લેખ છે તે આના જ સંદર્ભમાં હોવો સંભવિત છે. એ લેખ પણ વાંચો.
૧૯
સ્ને૦ ૧૧૩, ૧૦ ૧૩ /(1) શ્રીદેવપુર(5)પ્રસાવેન સંવત ૧૬૨૧ વર્ષે 2) રાવળશ્રુતિ २ दने श्री अहमदावाद वास्तव्य श्री (3) श्रीमालीग्नाती सं० गेला स(सु)त सं० સ(પુ)7 (4) ખેડા માત્ત (તૃ ?) સં૰ જવાન સુત સં૰ સિનપાત મા(5) f बाई मगाई सुत सं० कव्वरजी भार्या बाई प(6) द माई पुत्रपुत्री सोभागिणि भात - (भ्रातृ) मेघजी अभ(7) राज धनजी व्रधमांन बाई लबाई स(सु)त लखरा(8) ज भार्जा व्हराई तथा सकटंब सप्त वारा ज्यात्रा (9) सफल गुर तपागच्छे जुगप्रधान श्री ६ जिन शा( 10 ) सनप्रद्योतकार श्री ६ आणंदविमलसूरि तत् (11) पटे जुगप्रधान श्री ६ વિનિ(નય)વાન પુર જાન (12) શ્રી ૬ હારનપુર ઉપવેસાત શ્રી ક્ષેત્રનુ મ(14)હાતીર્થં सं० कुअरजीइं भाणेज लखराजनि ( 14 ) देहेरी सुषकी माटि भामेआली साहा जिवंत (15) માર્યા વ તારૂં સ(સુ)ત તદ્વાન માર્યા પ્ ली - शुभं भवतुं ।
(– શત્રુંજયતીર્થ દર્શન, ચોથો વિભાગ, પૃ. ૧૦૬-૧૦૭)
તે સમયે સાધુઓ પણ યાત્રા કરતા તેની વિગત જણાવતો લેખ પણ જાણવા જેવો છે. બધી સાલ તો નજીક નજીકની જ છે. વિ.સં. ૧૬૨૯, આસો વદ ૯, રવિવારનો લેખ છે તેમાં પં. રાજપાલના શિષ્ય ગણિ જ્ઞાનસાગરની ૧૦૮ યાત્રા અને તેમના ચેલા બદ્રિસાગરજીની ૪ યાત્રાની વિગત છે.
આટલી વિગત આપીએ એટલા માત્રથી તૂટી પડવાની જરૂર નથી કે ‘એ ક્યા ગચ્છના હતા ? તપાગચ્છમાં આવું નહિ ચાલે.' તપાગચ્છના અધિપતિ શ્રી દાન સૂ.મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org