Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 16
________________ પ્રબુદ્ધ જીવત પૃષ્ઠ ૧૬ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ તે આવતીકાલ ૢ પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત ઃ ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર # પ્રબુદ્ધ જીવન પણ હૃદય છે...તેને સારુ જીભની આવશ્યકતા નથી. એ સ્વભાવે જ અદ્ભુત વસ્તુ છે. વિકારોરૂપી અનોખી શુદ્ધિ કરવાને સારું હાર્દિક પ્રાર્થના જડીબુટ્ટી છે.’ આપણે ત્યાં, યોગાદિ સાધના–ધ્યાનાદિ માટે અમસ્તુંથ મૌનનું ઊંચું-ઊંડું સ્થાન છે. કેવળ વાણીનું જ મૌન નહીં પણ મન, વચન અને કર્મનું પણ મૌન. અને કર્મ કરતાં કરતાં તેનાથી અલિપ્ત રહેવાથી સધાતું મોન. એટલે ગાંધી માનતાઃ 'મોનમાં આત્મા સાથે એક થવાની’ અદ્ભુત શક્તિ છે. ગાંધીજી દર સપ્તાહે એક દિવસ, સોમવારે મૌન પાળતા, જે મૌન વાર કહેવાનો. X X X કૃષ્ણ ભગવાને નારદને કહેલું : ‘મદ્ભવત્તા યત્ર ગાયન્તિ તત્ર તિમિ નારવ્ ।' હે નારદ, જ્યાં મારા ભક્તો ભેગા થઈને પ્રાર્થના ભજન કરે છે, ત્યાં હું અચૂક હોવાનો જ. એટલે સમૂહમાં એકઠા થઈ ભજન-કીર્તન, સત્સંગ તો વર્ષોથી ચાહ્યા જ આવે છે. ગાંધીજીએ આ સામુદાયિક ઇશ્વરસ્તુતિ – સત્સંગને વ્યક્તિના તેમજ રાષ્ટ્રના ઘડતરનું અંગ બનાવ્યું. એમની દૃષ્ટિએ ‘સામાજિક શ્રદ્ધા એ સમાજની સાથે અને ઇશ્વરની સાથેનું અનુસંધાન છે.' વિર્નોબાજીએ કહેલું : 'ભગવાનનું નામ લેવા જે એકઠા થાય છે તેમનાં હૃદય પ્રેમરજ્જુથી બંધાઈ જાય છે.' કારણ કે ‘નામ જોડવાનું કરે છે.' તેનાથી ‘આધ્યાત્મિક મૈત્રી' અનુભવાય છે. એ દિવસોમાં કહેવાતું : “ગાંધી જે ગામમાં હાજર હોય તે હિંદુસ્તાનની રાજધાની બની જાય!' આ ગામમાં દેશનેતાઓ આદિ આવે પણ સવાર-સાંજ સામુદાયિક પ્રાર્થના જરૂર થાય. સવારની પ્રાર્થના ચાર વાગે હોય એટલે સાથીદારો, મહેમાનો અને વિદ્યુત શામજનો ભળે. પણ સાંજની પ્રાર્થનામાં તો પચાસસોથી માંડી હજારોની સંખ્યામાં લોકો આવે, કોઈ તો ખાસ દૂરદૂરથી પ્રાર્થના અને પ્રાર્થના પછીનું ગાંધીજીનું પ્રવચન સાંભળવા આવે. મનુબહેન ગાંધીએ ગાંધીજીની નોઆખલીની પદયાત્રાની રોજબરોજની ડાયરી રાખી છે. તેની થોડી પ્રસાદી. ‘બાપુજીએ સાડા ત્રણ (સવારે) વાગ્યે પ્રાર્થના માટે ઉઠાડી, ભજન ગાતાં હું ધ્રૂજી ઊઠી તેનો ખ્યાલ બાપુજીએ બરાબર રાખી લીધો અને મને કહ્યું: ‘પ્રાર્થના કરવા ખાતર કે ગાવા ખાતર નહીં, પ્રાર્થનામાં ભાવ આવે તોજ સાંભળનારાઓ ઉપર એની ભવ્ય અસર પડે.' 'વરસાદને લીધે સંખ્યા ૫૦-૬૦ ભાઈ-બહેનો જ...હજુ લોકોમાં બીક નથી ગઈ. આજની પ્રાર્થનામાં... જવાહરલાલજી તથા પાલાણીજીએ ભાષણો કર્યાં હતાં. ‘આજે બહેનોની સંખ્યા સારી છે.' 'પ્રાર્થનામાં મુસલમાન ભાઈઓ ઘણા હતા.’ ‘પ્રાર્થનાસભા આજે ઘણી મોટી હતી અને હિંદુ મુસલમાન બધાં ધુન ઝીલતાં હતાં.' ‘પ્રાર્થનામાંથી આવીને પણ એક પછી એક માણસો દર્શન કરવા આવી રહ્યાં હતાં. ગાંધીજીનો પ્રાર્થનાસભાનાં પ્રવચનો, અને તેમાંય ખાસ કરીને છેલ્લાં વર્ષોનાં કલકત્તા, નોઆખલી, બિહાર અને દિલ્હીની પ્રાર્થનાસભાનો પ્રવચનો અને તેની અસરનો અભ્યાસ કરવા જેવો છે. એ એક સ્વતંત્ર અને શોધનો વિષય છે, પણ ઉપયોગી છે. સમૂહ પ્રાર્થનામાં લોકો આવે, બહેનો આવે, વિદ્યાર્થીઓ આવે તો તેઓ રાજી થતા. બેંગલોરની પ્રાર્થના સભામાં કહેલું : ‘તમે નિયમિત પ્રાર્થનામાં આવતાં એ તો સારું જ કર્યું છે. તેથી મારી પણ ઉન્નતિ થઈ છે.’ તેઓ માનતા ‘માણસના જીવનના બે ભાગ છે: એક વ્યક્તિગત સ્વતંત્ર અને બીજો સામાજિક સમાજના અંગ તરીકે સામાજિક પ્રાર્થના પણ કરવી જોઇએ. સવારે ઊઠતાં અને સાયંકાળે દિવસની બધી પ્રવૃત્તિઓ પૂરી થતાં સૌ સમાજમાં બેસીને પ્રાર્થના કરે” એવું તેઓ કહેતા. ‘કાંઈ નહીં તો તમારાં કુટુંબીજનો તો છે જ. તેમને સમાજ ગણીને (સહુ) પ્રાર્થના કરજો.’ ‘પણ પ્રાર્થના ચૂકશો નહીં, ગમે તે નામ લો અને આત્મશુદ્ધિ કરી લો એ મુખ્ય વાત છે.’ અને ‘દિવસભર જે કામ કર્યું હોય તે બધું પ્રાર્થનામાં પરમેશ્વરને અર્પણ કરીએ છીએ, એવી ભાવના રહે તો તેની અસર દિવસભરના કાર્યો ૫૨ થશે અને ત્યારે જ પ્રાર્થનાની અસલ શક્તિ પ્રગટ થશે.’ જ ગોળમેજી પરિષદમાં લંડન ગયા તો સ્ટીમરમાં અને પછી લંડનમાં જ્યાં હોય ત્યાં સવાર-સાંજની પ્રાર્થના ગાંધીજી અચૂક કરતા અને કૌતુકવશે તો કોઈ ભાવભર્યા હ્રદયથી લોકો તેમાં જોડાતા. અમેરિકન પાદરી જૉન હેન્સ હૉમ્સ લંડનની ગાંધીજીની પ્રાર્થનાસભામાં જોડાયેલા અને પછી એક સુંદર લેખમાં તેમણે પોતાનો પ્રાર્થનાનો અનુભવ પણ લખેલોઃ '...ત્યારબાદ મેં ગાંધીજાને રવિવારે રાતે પ્રાર્થનામાં જોયા. પડોશનાં કેટલાંક સ્ત્રીપુરુષો એ પ્રાર્થનામાં ભાગ લેવા આવ્યાં હતાં. મહાત્માજી ખુરશીમાં નહીં પણ ભોંય પર બેઠાં હતા, તેમણે શાલ ઓઢેલી હતી...તેઓ બેઠે બેઠે જ અમારી આગળ પ્રાર્થના વિશે બોલ્યા. તેમણે કહ્યું : ‘હું ઇશ્વરને માનું છું, તેથી પ્રાર્થના કરું છું.’...વળી કહ્યું: ‘પ્રાર્થના વિના હું કશું જ ન કરી શક્યો હોત.' પછી પાદરી હૉમ્સ લખે છે: ‘ગાંધીજીની હાજરી એ નાના ઓરડામાં જે એક પ્રકારનું વાતાવરણ ફેલાવતી હતી, તેની મોહનીમાં અમે તરબોળ થઈ ગયા હતા. એ આત્મોન્નતિની ક્ષણ કદી ભૂલી શકાય તેમ નથી.' (ગાંધીજીની યુરોપયાત્રા) ગાંધીજીને શ્રદ્ધા હતી: ‘સમગ્ર માનવજાતની એકતા સાધવા માટેનું સાધન સમૂહપ્રાર્થના છે.’ ‘રાષ્ટ્રની આઝાદી આબરુના રક્ષણ માટે આત્મસમર્પણની જે ભવ્ય અને વીરતાભરી કળા શીખવાની છે તેને સારું પ્રાર્થના એ પહેલો અને છેલ્લો ઉપાય છે.’ ગાંધીજીએ આ સામુદાયિક પ્રાર્થનાનો સમાજના આધ્યાત્મિક ઉત્થાન લેખે કર્યો, તેમણે કહેલું કોઈ વિજ્ઞાનીની જેવા જ મારા પ્રયોગો છે. સામુદાયિક પ્રાર્થના પણ તેમના માટે પ્રયોગરૂપ જ હતી. કારણ કે આવી પ્રાર્થના એ પણ વૈજ્ઞાનિક પ્રક્રિયા જ છે. અધ્યાત્મના પોતાના પણ નિયમો છે જ. પણ સામુદાયિક પ્રાર્થનાના આ સંચાલકનું મૃત્યુ પણ સામુદાયિક પ્રાર્થનાના વખતે, પ્રાર્થના સ્થળે થયું. પ્રાર્થનાઃ ક્રમિક વિકાસ અને આશ્રમમાં પ્રાર્થના ગાંધીજી લખે છે : 'આશ્રમ એટલે સામુદાયિક ધાર્મિક જીવન... 9pG on " સસ) 13 : s[>ple-le-bissic : all ops lon : * સરજી ૩ાસ : ગF[Pe-e-ic : Galle સજી 13 : DIFIPPI "Isle : G[3]te : 19pG [or પ્રબુદ્ધ જીવત : 'A no uttered from the deepest conviction is better than a`Yes' uttered merely to please,or worse, to avoid trouble .' તે આવતીકાલ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44