Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 38
________________ ૩૮ રૂા. ૫,૦૦૦ બાલુભાઈ છોટલાલ શાહ હસ્તે : હંસાબેન બાબુભાઈ શાહ ૫,૦૦૦ ભોગીલાલ સુખલાલ શાહ હસ્તે : લતા શરદ શાહ ૫,૦૦૦ અંજન ડાંગરવાળા ૫,૦૦૦ જે. વી. શાહ ૫,૦૦૦ મીનાક્ષી ગોસલિયા ૫,૦૦૦ પારેખ ભરત કાંતિલાલ સ્વ. ચંદનબેન પારેખની ૨૫મી વૃદ્ધતિથિની સ્મૃતિમાં ૫,૦૦૦ શાન્તાબેન સી. શાહ ૫,૦૦૦ ઉષા વી. શાહ ૫,૦૦૦ જે. વી. શાહ ૫,૦૦૦ એસ. વી. શાહ ૫,૦૦૦ બી. એસ. શાહ ૫,૦૦૦ સોનલ એજય મહેતા ૫,૦૦૦ શ્રી કુમાર ધામી ૫,૦૦૦ મનિષાબેન હિરેન ભણશાલી નામ હસ્તે : શરદ રસિકલાલ શાહ ૫,૦૦૦ સુશીલાબેન નિરંજન ભજાશાહી ૫,૦૦૦ ડૉ. કે. કે. શાહ ૫,૦૦૦ સરલા કાંતિલાલ શાહ ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ એક શુભચિંતક ૫,૦૦૦ ડૉ. આર. એન. શાહ-HUF ૫,૦૦૦ ભારતીબેન ગજેન્દ્ર કપાસી ૫,૦૦૦ જિતેન્દ્ર આર. ડાસોન્ડી ૫,૦૦૦ હેમંત એસ. મારૂ ૫,૦૦૦ કાચિનક ૫,૦૦૦ પરાગ નોતમલાલ શેઠ ૫,૦૦૦ એક શુભચિનક ૫,૦૦૦ કાંતિલાલ આર. શાહ ૫,૦૦૦ ભદ્રાબેન વી. શાહ ૫,૦૦૦ વી. સી. શાહ ૫,૦૦૦ યુ. વી. શાહ ૫,૦૦૦ ડી. વી. શાહ ૫,૦૦૦ એસ. ડી. શાહ ૫,૦૦૦ શ્રીમતિ ઉષાબેન પી. શાહ ૫,૦૦૦ જગશી ખીમજી શાહ ૫,૦૦૦ સ્વ. ઉષાબેન નાથાલાલ પરીખ મહેતા હસ્તે : ડૉ. ગીતા શાહ ૫,૦૦૦ વિક્રમ ૨મણલાલ શાહ પ્રબુદ્ધ જીવન શ નામ ૫,૦૦૦ હર્ષા વિક્રમ શાહ ૫,૦૦૦ એક ભાઈ તરફથી ૫,૦૦૦ બોનાન્ઝા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્રા.લી. ૫,૦૦૦ એચ. પ્રણવ મહેતા ૫,૦૦૦ માસ્તર તુષાર મહેતા ૫,૦૦૦ શ્રી વિક્રમ પરીખ ૫,૦૦૦ દિપિકા પી. દોષી ૫,૦૦૦ મનુભાઈ . શેઠ ૫,૦૦૦ શ્રીમતિ ઇલાબેન મોદી ૫,૦૦૦ તારાબેન મોહનલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે : પુષ્પાર્તન પરીખ ૫,૦૦૦ સ્વ. હિરાલાલ ત્રંબકલાલ ડગલી હસ્તે : મૃદુલા પ્રવિણ શાહ ૫,૭૭૭ મહેન્દ્રકુમાર અમૃતલાલ શાહ ૫,૦૦૦ જશવંતીપ્રવિણચંદ્ર વોરા લિસ્ટ ૫,૦૦૦ પન્નાલાલ ખીમજી છેડા ૫,૦૦૦ ગીતા પી. જોષી ૫,૦૦૦ કુપ્પા ભાશાલી ઇસ્તેઃ કુમુદબેન પટવા ૫,૦૦૦ શશીકાંત સી. શેઠ-HUF ૫,૦૦૦ પ્રવિણ જમનાદાસ શાહ ૫,૦૦૦ સંતોકબા જેઠાલાલ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ રતિલાલ ઓધવજી ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ રંજનબેન જશવંતભાઈ શાહ ૫,૦૦૦ શૈલી શાહ હસ્તે : ઉમંગભાઈ શાહ ૫,૦૦૦ ઝુબીન શાહ હસ્તે ઃ ઉમંગભાઈ શાહ ૪,૦૦૦ શ્રીમતિ ગાંધી સુજાતા જયેશ ૪,૦૦૦ શ્રી જયેશ ડી. ગાંધી ૩,૦૦૦ શાહ ચીમનલાલ પોપટલાલ ટ્રસ્ટ હસ્તે : ભારતીબેન પી. શાહ ૩,૦૦૦ શ્રીમતિ વસુબેન પરીખ ૨,૫૦૦ એક બહેન તરફથી ૨,૫૦૦ શ્રીમતિ ભાવનાબેન મહેતા ૨,૦૦૦ ડૉ. સેજલબેન મનીષ શાહ ૨,૦૦૦ જવાહ૨ નારાયણજી શુક્લ ૨,૦૦૦ ભારતી જે. શાહ હસ્તે : નિતિનભાઈ ૧,૦૦૦ શ્રી પ્રદીપભાઈ કે. મહેતા ૧,૫૦૦ અતુલ શાહ ૧,૫૦૦ જિતેન્દ્ર પરીખ ૧,૫૦૦ દિલિપભાઈ ગાંધી ૧,૫૦૦ વસંત કાંતિલાલ મોદી ૧,૫૦૦ એક બહેન તરફથી ૧,૦૦૦ સંયુક્તાબેન પ્રવિજાભાઈ મહેતા ૧,૦૦૦ એક બહેન તરફથી ક્ટીંબર, ૨૦૧૬ રૂા. નામ ૧,૦૦૦ શશિકાન્તભાઈ દોષી ૧,૦૦૦ શરદભાઈ શેઠ ૭૩૦ એક શુભચિંતક ૫૦૦ મીનલબેન એમ. બાવીસી ૨૫૦ નરેન્દ્ર સાવલા ૨૪,૮૦,૬૪૯ કુલ ૨કમ ડો. કુમારપાળ દેસાઈને વિશ્વ ગુજરાતી સમાજનો ગુજરાત પ્રતિભા ઍવોર્ડ જાણીના સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઈને વિશ્વભરના ગુજરાતી સમાજોનું સંગઠન કરતા વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ૨૦૧૫ના વર્ષ માટેનો શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા ઍવોર્ડ એનાયત કરવામાં આવશે. આ અવોર્ડમાં સન્માનપત્ર, એક લાખની ધનરાશી તથા મૉમેન્ટો અર્પણ ક૨વામાં આવશે. સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂકેલા કુમારપાળ દેસાઈએ ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, નવલિકા, ધર્મદર્શન વગેરે વિશે ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં કુલ સવાસો પુસ્તકો લખ્યા છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે નિવૃત્ત થયેલા કુમારપાળ દેસાઈ અત્યારે જૈન વિશ્વભારતી ઈન્સ્ટિટ્યૂટમાં પ્રાસર નેમરિટસ છે. પત્રકારત્વ ક્ષેત્રે એમનું આગવું પ્રદાન છે. જૈનદર્શનના વિચારક તરીકે અનેક દેશોનો પ્રવાસ ખેડી ચૂકેલા કુમારપાળ દેસાઈ અત્યારે ગુજરાતી વિશ્વકોશનું ભગીરથ કામ સંભાળે છે અને અને ગુજરાતની એક જીવંત સાંસ્કૃતિક સંસ્થાનું રૂપ આપ્યું છે. આઈકેર ફાઉન્ડેશનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર નરીકે તેમજ અનુકંપા ટ્રસ્ટ તેમજ સુલભ હેક્ય ઍન્ડ હાર્ટ કેર સેન્ટરના ટ્રસ્ટી તરીકે એમણે માનવસેવાનાં કાર્યો પણ કર્યા છે. એમના સઘળા કાર્યો માટે ૨૦૦૪માં ભારતના રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામે પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન અનાપત કર્યું છે. સવિશેષ તો સાહિત્ય, શિક્ષણ ધર્મદર્શન, પત્રકારત્વ, વિદેશપ્રવાસ, માનવસેવા અને ગુજરાતી વિશ્વકોશના સર્જન દ્વારા – એમ સર્વ ક્ષેત્રોમાં કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાતની પ્રતિભાની સુવાસ પ્રસરી છે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44