Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth Author(s): Harshpushpamrut Jain Granthmala Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 8
________________ ૪ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) લેકેના પ્રપંચ તેમના ખ્યાલમાં આવી ગયા અને તેમને લાગ્યું કે આ આઝાદી વિ. છે તે તે તેમની એક યોજના છે. સૌકાઓ પૂર્વે ગોરી પ્રજાએ ભારતમાં પ્રવેશ કર્યો અને જે રીતે જનાઓ ઘડી જમાવટ કરી તે બધા ચિતાર તેમને વાંચન મનન અને અનુભવથી આવી ગયો અને તેમણે તે માટે ખૂબ મંથન કર્યું અનુભવે લીધા અને તેને નીચેડ કાગળ ઉપર ઉતારવા માંડે. જેન પંડિત દરજજાના આ પુણ્યાત્માએ જૈન મહાસંસ્કૃતિ અને ભારતની આર્ય મહાસંસ્કૃતિના વિનાશના બીજ તેમાં જોયા અને ભારતીય જનેને ઢળવા લખવા પણ જો માંડયું. પરંતુ ઘણું ભારતીયેજ ભારતીય સંસ્કૃતિને નાશમાં તૈયાર થઈ ગયા હતા તેમના શિક્ષણ સંસ્કૃતિ બુદ્ધિ વ્યાપાર ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ દિશામાં વહી રહ્યા હતા. કુતરે દુનિયા ફરી શકે પણ તેને રોકનાર તેના જાત ભાઈઓ જ તૈયાર છે તેમ ભારતીય સંસ્કૃતિને બચાવ કે રક્ષણ કરવામાં ભારતીયે જ દેશી ગોરા બનીને તેની સંસ્કૃત રીતભાતથી તૈયાર થઈ ગયા હતા. ગોરાઓની એ યુક્તિઓથી ભારતીયે એ ગરાના હથિયાર બની ગયા હતા. ધોલેરા સત્યાગ્રહમાં શ્રી કાંતિલાલ શાહે શ્રી ઝવેરચંદ મેઘાણુના શબ્દ ટાંકયા છે કે મારા દેશના જુવાને હાથે લખાઈ રહેલા જવલંત ઈતિહાસ માટે અભિમાન અનુભવતે, મારી પોતાની પાત્રતા માટે શરમ અનુભવ, પરદેશી જુલમગારેના હાથમાં હથિયાર બની રહેલા મારા વિમાગી બંધુઓ માટે મારા એકલેહિયા સ્વજને માટે પરિતાપ પામતે, હું સૌની રજા લઉં છું” [કુલછાબ તા. ૨૧-૮-૮૮] ગેરાઓની યુક્તિઓમાં ભારત આવી જવાના કારણ કે ભારતનું ભારતીના હાથે કેટલું નીકંદન નીકળ્યું છે તે કહી શકાય નહિ. તેવી જ રીતે ભારતીયો દ્વારા ભારતીય સંસ્કૃતિનું-ધમીઓ દ્વારા ધર્મની સંસ્કૃતિનું અને તે જ રીતે જેને દ્વારા જેને મહાસંસ્કૃતિનું કેટલું નીકંદન નીકળ્યું છે તે કહી શકાય નહિ. આખા દેશને અવળા પાટા બંધાયા છે. ભારતીય કરણ એ અંગ્રેજી કરણ થયું છે અને પહેલાં બધું સંસ્કૃતિના દ્વારા સંચાલન પામતું તે કાયદા દ્વારા સંચાલન પામી રહ્યું છે. આખું બંધારણ જ સંસ્કૃતિના પ્રાણને દબાવી દેનારૂં છે, નિર્બળ કરનારૂં છે. અને પ્રાણ હરનારું છે. આ દેશનું બંધારણ જરૂર પડયે ભારતીય ઘર્મશાસ્ત્રોને તપાસતું નથી પરંતુ પરદેશના અંગ્રેજોના અને બીજા દેશોના બંધારણે જુએ છે. આ દેશની સંસ્કૃતિના નાશને કરનારા આ બંધારણને કણ ફેરવી શકશે? દિલ્હીની - - હાઈકેર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જઈને કેણ પડકારી શકશે? પડકારશે તે પણ ગેરાનીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 206