Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ JEJORETTER ૨ : ? પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેને ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) , SS દ્વાદશાંગી એ શિવસુખને વિદ્યમાન શબ્દ દેહ છે તેમ અનેક પૂર્વાચાર્યએ આવા મોર મહાન શાસનની વ્યવસ્થાના શિવપદના શબ્દદેહ ચિતર્યા છે અને પોતે બન્યા છે. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજી શ્રી શ્યામાચાર્યજી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી શ્રી મતલવાદી સૂરીશ્વરજી શ્રી જિનભદ્રક્ષમાશ્રમણ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી શ્રી ધર્મદાસગણું. શ્રી અભયદેવસૂરીશ્વરજી શ્રી હેમચંદ્રસુરીશ્વરજી શ્રી વાદીદેવસૂરીશ્વરજી શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી શ્રી મલયગિરિજી, શ્રી AS સોમસુંદરસુરીશ્વરજી. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી શ્રી રત્નાશેખરસુરીશ્વરજી ) શ્રી હીરવિજયસૂરીશ્વરજી શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહે. શ્રી યશોવિજયજી મહો. શ્રી વિનયવિજયજી શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી શ્રી આત્મારામજી ) મ. આદિ મહાપુરુષોએ પરમાત્માના શિવપદ સાધક શાસનને પોતપોતાની રીતે | શબ્દ દેહ આપીને શાસનને જયવંત રાખ્યું છે અને તે તે કાલમાં બીજા , હજારે પૂજ્ય આચાર્યદેવો આદિએ અનેકાનેક ગ્રન્થની રચના કરીને પ્રભુના | મહાશાસનને અવ્યાબાધ રાખ્યું છે અને તે તે કાલમાં જે કંઈ અશ્રદ્ધા કે અજ્ઞાનતાને લીધે આક્રમણે આવ્યા છે ત્યારે તે તે આક્રમણને હઠાવીને સાચે શબ્દ દેહ મુકતા આવ્યા છે અને તેને આધારે આ શ્રી ત્રિકાલાબાધિત તારક શ્રી જૈન શાસન મંથર ગતિથી વિકરાળ કાળમાં અવિરત પ્રવાહિત બની રહ્યું છે અને બની રહેશે જ કેમકે શ્રી મહાવીર પરમાત્માનું આ શાસન પાંચમાં આરાના છેડા સુધી રહેવાનું છે. વર્તમાનકાલમાં પણ અનેક પૂજ્ય આચાર્યદેવ આદિ આ મહાવીર શાસનને મોક્ષ માગને, અધ્યાત્મ સંસ્કૃતિને જીવંત રાખવા ચિરંજીવ રાખવા, અબાધિત રાખવા. ઉજવળ રાખવા સતત ઉદ્યમશીલ છે અને અનેક રીતે આ મહાશાસનની અદ્ભુત ઉપકારિતાને શબ્દ દેહ રૂપે જીવંત રાખી રહ્યા છે અને એ શબ્દ દેહ જે વર્તમાન શ્રી સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા રૂપ સંઘમાં પ્રવાહિત બની જાય તે “કલિકાલે પણ તુજ શાસન, વરતે છે અવિરોધજી એ તાદશ થયા વગર રહે નહિ. આવા જયવંતા જેન શાસનને પામવું તેની છાયામાં આવવું જન્મવું જીવવું એ ધન્ય છે અને એ જયવંતા જેન શાસનને હાની ન પહોંચે તે રીતે જાગ્રત રહેવું ને રિક્ષણ કરવું, યથાર્થ રીતે જેમ શાસન પ્રવર્તાવવું, એ તે બહુ ધન્ય ધન્ય છે. તેવા ) વિદ્યમાન મહાશાસનના મહારને કેટિ કટિ વંદન હો. આ મહાશાસનની ભૂમિકામાં આર્યતા છે. આ શારાનની ભૂમિકા રૂપ મહા સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ છે કે સંસ્કૃતિ ધર્મની પૂર્વ ભૂમિકામાં, યોગની પૂર્વ ભૂમિકામાં, અપુનબધકપણામાં, શુકલપાક્ષિકપણામાં, માર્ગાનુસારીપણામાં, સજજન પણામાં સદ્દગૃહસ્થ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 206