Book Title: Pind Niryukti
Author(s): Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ પ્રકાશકીય ભુવનભાનુસૂરિજીની દિવ્ય કૃપાથી પ્રસ્તુત ટકા મળી આવતા તેને સૌ પ્રથમ પ્રકાશિત કરવા તેમને પોતાના શિષ્યને જણાવ્યું. તેથી આ પ્રસ્તુત ટીકાને પ્રધાનતા આપી તે ગ્રંથનું સંપાદન કાર્ય શીગ્રપણે સંપન્ન કર્યું. અને આ અમૂલ્ય ગ્રંથના પ્રકાશનની મંગલ ઘડી આજે અમ આંગણીયે ઊભી છે. આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ ડાંગરવા નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી નટવરલાલ મનસુખલાલ શાહ, વિનોદભાઈ તથા દિપકભાઈ આદિ પરિવારે ઉદાર દિલે લીધો છે. તેમની આ શ્રુતભક્તિને હૃદયથી અભિવાદિત કરીએ છીએ. પ્રાન્ત, આ ગ્રંથના પઠન-પાઠન દ્વારા વાચક મુમુક્ષુવર્ણ શીધ્રાતિશીધ્ર અમરપદના ભોક્તા બને એ જ મંગલ અભ્યર્થના. કુમારપાળ વિ. શાહ | દિવ્યદર્શન દ્રસ્ટ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 226