________________
પ્રકાશકીય
ભુવનભાનુસૂરિજીની દિવ્ય કૃપાથી પ્રસ્તુત ટકા મળી આવતા તેને સૌ પ્રથમ પ્રકાશિત કરવા તેમને પોતાના શિષ્યને જણાવ્યું. તેથી આ પ્રસ્તુત ટીકાને પ્રધાનતા આપી તે ગ્રંથનું સંપાદન કાર્ય શીગ્રપણે સંપન્ન કર્યું. અને આ અમૂલ્ય ગ્રંથના પ્રકાશનની મંગલ ઘડી આજે અમ આંગણીયે ઊભી છે.
આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ ડાંગરવા નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી નટવરલાલ મનસુખલાલ શાહ, વિનોદભાઈ તથા દિપકભાઈ આદિ પરિવારે ઉદાર દિલે લીધો છે. તેમની આ શ્રુતભક્તિને હૃદયથી અભિવાદિત કરીએ છીએ.
પ્રાન્ત, આ ગ્રંથના પઠન-પાઠન દ્વારા વાચક મુમુક્ષુવર્ણ શીધ્રાતિશીધ્ર અમરપદના ભોક્તા બને એ જ મંગલ અભ્યર્થના.
કુમારપાળ વિ. શાહ | દિવ્યદર્શન દ્રસ્ટ