Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 2
________________ શંખેશ્વરજીના અઠ્ઠમતપની વિધિ (૧) ૧૨ ખમાસમણા, ૧૨ પ્રદક્ષિણા, ૧૨ સાથિયા, ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ, ૨૦ માળા (૨) ખમાસમણાનો દૂહો સકલપ્રસનસદા, શંખેશ્વર સુખકાર (૩) કાઉસગ્નની વિધિ પ્રથમ ખમાસમણ દઈ ઈચ્છા સંહિસહ ભગવત્ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધનાર્થે કાઉસગ્ગ કરુ. ઈચ્છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધનાર્થે કરેમિકાઉસગ્ન વંદણવત્તિઓએ... અન્નત્ય બોલી ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ સાગરવર ગંભીરા સુધી પછી પ્રગટ લોગસ્સબોલવો. (૪) પ્રભુપૂજા અને ત્રણ ટંકદેવવંદનકરવું. (૫) બનેટંકપ્રતિક્રમણ કરવું. મંત્રજાપ:- ૐ હ્રીં શ્ર ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાયશ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ (૪૫+૪૦+૪૦ અથવા ૪૦-૪૦+૪૫=૧૨૫ માળા ત્રણ દિવસમાં ગણવી. ૐ હું અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ (૧૨૫ માળા ત્રણ દિવસમાં) પોષ દશમીની એકાસણાથી આરાધના (૧) માગસર વદ૯, ૧૦, ૧૧ આ ત્રણ દિવસ એકાસણા કરવા. (૨) તેમાં વદ૯ના દિવસે સાકરના પાણીનું ઠામચોવિહાર સાથે એકાસણું કરવું. (૩) વદ ૧૦ના રોજે ખીરનું એકાસણું ઠામચોવિહાર સાથે કરવું. (૪) વદ ૧૧ નારોજે ચાલુ તિવિહાર એકાસણું કરવુ. (૫) વદ ૯ અને વદ ૧૦ ના રોજે "ૐ હું શ્ર પાર્શ્વનાથ અહત નમઃ" ની ૨૦ નવકારવાળી ગણવી. વદ ૧૧ ના રોજે "ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમઃ" ની ૨૦ નવકારવાલી ગણવી. (૭) ત્રણે દિવસે શ્રી પાર્શ્વનાથ સ્વામી આરાધનાર્થ કાઉગ્ન કરું એ પદ બોલી સાગર પર ગંભીરા સુધી ૧૨ લોગસ્સનો કાઉસ્સગ કરવો. (૮) દરરોજ ૧૨ ખમાસમણા, ૧૨ પ્રદક્ષિણા, ૧૨ સાથિયા કરવા. (૯) ત્રણ ટંકદેવવંદન અને બેટંકપ્રતિક્રમણ કરવા. (૧૦) દર મહીને વદ ૧૦ના એકાસણું તિવિહાર કરવું. અને ક્રિયા ઉપર મુજબ તે દિવસે કરવી. (૧૧) આ આરાધના ૧૦વર્ષ ૧૦મહીના સુધી કરવાની છે. Jain Education International Foresonal & vate Use www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44