Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝવેરા વવરાવેyળમાત્રિકા કન્યા ઘરમાં થાપી? સમાવેજી,૧૦સાતે કુળગ૨ સેવન પટે,થાપ્યા વરને ગેહે મંત્ર ઉપચારી અષ્ટ પ્રકારી, પુજા અતિ સનેહે જી; એવિધાનજિનમતમાં બોલ્યું, આચારાદનકર સાખી સમકિતમાં દુષણ નવિ લાગે, નવિ ચાલે તે પાપીજી. ૧૧ મિથ્યામતમાં ગણપતિ થાપન, કરતાં મંગળ માળ કામદેવની મુરતિ થા, જિનમતની નહી વાણજીત દિનથી વરધો હવે ચાલી, સ્વજન સહુ મળી આવેજીઃ અમૃત સરસાં મીઠા ભેજન, રંગે નૃપ લેવરાવે છે. ૧૨ ઢાલ ૩ કી. . ( આદિ જિનેસર વિનતિ હમારી-એ દેશી. ) બેહ ઠામે વિવાહના હવે,ઘણું મહેચ્છવ થાએજી; વડી વડારણ મુકે વડિયે, પાપડ ઘણું વણુએ છે. ૧ પેંડા બેડા વિવિધ જાતનાં, બહુ પકવાન તલાયજી; મંગળ ધવળ દિયે સહાસણ, ઉલટ અગે ન માયછે. ૨ દરજી શી નવનવા વાઘા, ઘાટ ઘડે લેનારજી; જડતા પચરંગી મણિ માણેક, જડીયા બેઠા બારજી. ૩ સોહમસુરપતિ એછવ કરવા આવ્યા અવધે જાણુજી; For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66