Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ( ૧૬ ) ૧૬ જીરે ઢળતા ધીના ગાડુઆ,મુકીને જોવા જાય;જીરે પીરસતી બાળ રમાડતી, સખી બાળક લેઈ પલાય, જી૦૧૭ જીરે અવળી કંચુકી પહેરતી, કેઇ, અર્ધ સ્તનથી બાળ. જીજીરે ચંદન પગે ચરચતી, કંઇ અળતા લગાવતી ભાલ. જી૦૧૮ જીરે એણું અવળું એઢતી, કાટમેખલા ધાલતી કંઠ, જી જીરે હાથ ઝાંઝર પહેરતી, પગે કંકણુ ઘાલે ઉલ્લડ, ૭૦ ૧૯ અરે પુરવધુ ઇમ આચ્છવ જુએ, મનમાં આનંદ ન માય. જી રે મેાતી સેાવન ફુલડે, વધાવતી પ્રભુના ગુણ ગાય. જી ૨૦ જીરે પુરજન ઠાઠ મળી જીએ, દાડીનેચાક બજાર. ૭૦ જીરે પ્રભુ આવી ઉભા રહ્યા, ફરતાં મંડપ તારણ દ્વાર. ૨૨ જીરે સાળાએ પાણી છટામણી, માગ્યુ' ત્યારે ભુષણ દીયે ભ્ર. ૭૦ અરે ઈદ્ર કહે વેવાણને, પુખ પ્રભુને હવે ધરી ચુપ. ૭૦ ૨૨ જીરે ને આળસુ શુ થયાં. કરા આનંદ રંગ અપાર. જી જીરે એહુ વચન સુણી કરી, આવે પ્રસેનજિતની નાર, જી૦ ૨૩ દાહ!. સુરવધુ ગાન કરે તીહાં, તીમ કુળધરની નાર; ઉઠોને વેવાણુ આળસુ, આળસ ધ નિવાર, ૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66