Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) બન્યા, અજબ. ૧ એ આંકણી, જમણા કર વર વહુ તણા રે, મેળવે તેવી સકાશ; બ. હસ્તબંધન મંત્રે કરી રે, કસુંબી સુત્રે ત્રાસ; બ. ૨ મધુપર્ક પાસન કરે; લાડવ બાલે વેદ, બ. દેશાચાર વિદેશથી રે, દીશે નવ નવ ભેદ,મ‚ રૂતિહાં સસરા વરનેદિયે રે, ગાય યુગળનું દાન; બ. કન્યાને ભ્રષણ ક્રિયે રે, તુમ કુળ રીત પ્રધાન. ખ. ૪ હુવે વરપક્ષી વર રચે રે, વેદી મંડપ માંહુ બ ચઉ વિદેિશે ચિં વાથી રે, કનક કળસ હવે તાંહ બ. ૫ રૂપ તામ્ર મૃત કળસથી રે, કેઇ રચે વેદિકા સાર; અ સાત સાત કળસ હવે રે, અથવા નવ નવ કિર. ખ. ૬ ચારે બારણે દીપતી, ગુથૈ કુસુમની જાળ; બ. તરણ ચિહુ દિશે બાંધીયાં રે, ચદરૂઆ ચાસાળ બ. ૭ જીમે માણિક ઝુમખાં રે; દીપે મેતી દામ; બ. સરવ બિછાનાં સજ કરયાં રે, જાણીએ સુર્યપાત ધામ. બ. ૮ વાસ કુલ અક્ષત કરે રે, મંત્ર ભણી દ્રીજ પાસ બ. ચઉ વિદેશે ઉછાળીને ૨, ચેરી પ્રતિષે તાસ. બ. ૯ અગ્નિ ખુણે અગનિ ડવે રે, મત્ર કરી આલાન; મ. ફારફેર ઇહાં વિધિ ઘણી રે, સમય દેશ કુળમાન. બન્ને ૧૦ કુર મેળાવા ઇડાં કરે રે, ઢેશાચાર વિશેષ; મધુપર્ક કીધા વિના રે, કર મેળે કાઇ દેશ, બ. ૧૧ ખાંડે ખાંડી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66