Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯) પુજાવે, પંચવરણે પ્રભુજી કહીઆ, ગુરૂના વચનથકી સહીઆ, તીહુઅણ જન એ મહિઆ,એ પ્રભુજી મુજ વિન હરે, મુજ મંદીરમાં લક્ષ્મિ ભરે,મુજને સિદ્ધ કરે. ૨ ગણધર પદવી જેહને દેવે, પ્રથમ તાસ સિ. રવાસ ઠ, ત્રિપદીવલીચ કહેવે, તતક્ષિણ દ્વાદશ અંગ કરે સુત્રઅથિ સાધુ ભણે, વલી તસજાગ વહેવે, હવણ છે એકાદશ અંગ, જે તસ ભણવા કરિ ચેરંગ, પંડિત થઇ ચગ, વિજયદેવ સુરીતસ જાણ, ગૌતમ ગુરૂને જેહ સમાણ, તપગછિ ઉદયે ભાણ ૩ કમલ કમંડલું વધી જપ માલા, તાહરે પાસિં અતિહું વિશાલા, તેજે ઝાકમાલા. વાસુપુજ્ય જીન શાસનદેવી, બહુ દેવદેવી સેવી, શાંતિ નામેં તું દેવી સયલસઘને મંગલ કરે, જે શ્રાવક ઘર ધન હષિ ભરે જે વિઠનદુરિ સ હરજે, એ મુજ વીનતડી અવધારે, જે નીજ ચિતિ નીત્ય સંભાર, કહીયે મત વીસારે ૪ ઇતિ શ્રી વાસુપુજ્ય જીન સ્તુતિઃ બુઝિ૬ બુઝિવું જીવડા બાપડા, દુરીત મતી છ ડીરે, દુઃખ જીમ કઈઉ નવિ લહઈ ધર્મસ્ય પ્રીતડી મંડીરે. ૧ બુઝિયુ ૦ સાધુને માંગીઉં એલિજે, અવરઉ માર્ગ મતદહીરે, સીખ એમ નીધરે માહરી, તુઝ કહું રાતી ને દિહીરે. બુઝીયું
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 61 62 63 64 65 66