Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) વર મુખ હંતા બોલે હાંરે દીશે ઘણું ઝાકમ જેલે હારે પરણી પરભાવતી રાંણ હરે રૂપે અપછરા ઈદ્વાણું. ગા. ૩ દુહદેવ ઉતારે આરતિ નરનારી ગુણ ગાય આવ્યા અતી આડંબરે તેરણ શ્રી નારાએ હારે જીન પરણીને નીજ ઘરે આવે હારે જાચકને બહ દાન દેવરાવે હારે ગુણ ગાંધરવ ગાવે રંગે હાંરે દેવકસલને ઉલટ અંગે ગા. ૪ શ્રી ગાયને. સહ સભાજનો ઉપકાર આપને પધારી ધર્મકાજમાં વઘારી પ્રીત તે કરે જન ધર્મનાં રૂડાં કામે કરવાને સાવધાન પણ આવા કામમાં માહેર કરીને મદદ કરે મેહેરબાન સહ-૧ રાજનગરે મુની પધાર્યા “મહનલાલ મહારાજ સાથે થાણે સાત લઇને આવ્યા મુનીરાજ સહ. ૨ નરનારી સહુ ભેગા થઈને વધારે મહારાજ સહ સંધને હરખથ છે વર જયજયકારે સહુ ૩ કરજોડીને અરજ કરૂછું વંદુ વારંવાર વિદ્યારથીને ભણવા કાજે ઉદ્યમ કરીને આજ સહ૪ સરવે બાળક આજ મળીને માગે મુની પાસ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66