Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) પદ થાયેરે, જીન ૧૬ ઇંદ્રહાસા ભટ્ટારક જુહાર - ફારક તેણે પર્વ પનોતું જગમાં વ્યાપ્યુરે, તે કીજે ભવીકેરે જીન ૧૭ રાજા નંદીવર્ધન ઉન તરીઓ ભાઈ નર બીજે, તે ભાઈ હુઈ જગ રાવલે, બેહને બહુ પર કીજે રે જીન ૧૮ a ઢાલ ની વિવાહલાની દેશી. પેહરી નવરંગ ફાલડી, માંડી મૃગ મદ કેસર ભાલડીએ, છબ ઝબકે શ્રવણ ઝાલડીએ, કરી છે મુગતા ફલ જાલડીએ, ૧ ઘર ઘર મંગળ માલડીએ, જપે ગેયમ ગુણ જપ માલડીએ, પહલે દીવાલડીએ, રમેરંગ ભરી રામતી બાલડીયે ૨ સેકસંતાપ સવી કાપીયાએ, ગાયમનિરપદે થાપીએ, નારી કહે સાંભલ કંતડાએ, જપ ગોયમ નામ એ કંતડાએ ૩ જો લખ લાભ લખેસરીએ, છે મંગલ કેડિ કેટી સરિએ, જાપ જપ થઈ સ્યું તપે સરીઓ, જીમ પામીએ સજ્જ પરમેસરીએ, ૪ લહિએ દીવાલડી પાલડે એ, એ પુન્યને સબક લેટાટાએ સુકૃત સરિ દઢ કરે પાલડીએ, જિમ ઘરેહુઈ દીવા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66