Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
( ૧૮ ) રિસનજી મીડા મેવા; ઉડે ઉડે તુ વહેલી આવ વળી, શા કામમાં જઇને હમણાં ભળી.૮ ઇંદ્રે ભંડાર ઘણા ભરીયા, મણિક ચને કરી જેડુવા દરીયા; વળી જોઇએ તે માગી લેજે, તારણ પછતા સહુને દીજે, વેવાઇન મામ રખે ખાતી, આડુ અવળુ શું ફરે શ્વેતી; ઇંદ્રાણીએ ભીર કરી હારી, તેણે વાત બની આવી ભારી, ૧૦ નહી તેા જાણત દીકરી દીધી હતી, શાલા હો ઇંદ્રાણિવતી; ડ ઉડરે વેળા થઇ છે ઘણી, ત્યારે મંદિર આવ્યા ત્રિજગ ધણી. ૧૧ તવ સાંભળી કહે માસી સાસુ, એમ બેટી થાએ ગુફાંસુ; વિવાહનાં કારજ ùાળાં, પારકે ઘેર દીસેા છે. પહેાળાં. ૧૨ એમ મ્હોટા બેલ ન બાલ બહુ, પડે કારજ ત્યારે જણાય સહુ; પરઘરની વાત છે સાઢુલી, માથે પડી વહેવી દેાડલી. ૧૩ એમ હાંસીએ વેવાણને વરણી, હવે આવે પ્રસેનજિતની ધરણી; ઇંદ્રાણી સમ શણગાર ધરી; મણિ મુક્તાફળનો થાળ ભરી. ૧૪ ગજરાજની ચાલે ચાલતી, શ્રીફળ સાનૈયાને આલતી; ઇંદ્રાણિયા મંગળ ગાવતી, ઇમ સાસુ પ્રભુપદ પાવતી. ૧૫
For Private and Personal Use Only