Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) વ્યંતર શાશ સુરની ઘરણ, પીઠી ચોળે પ્રભુપદ વરણીર. ૭ એમ અનુક્રમે દેવીઓ આરે, પીઠી ચળને ગીત તે ગાવે રે પછી કુળવૃદ્ધા મળી નારીરે, આભૂષણ અંગ સમારીરે. ૮ આવે પીઠી ચોળવા કાજેરે, સિગંધિક દ્રવ્ય સમાજે પહેલી પીઠી ચોળે પીતરાણીરે, પછી આવે તિહાં મેલાણી આરંભ કરણી કરે કાકી, મામી હડફડ કરતાં થાકીરે. માશી લાડકા લાડ લારે, પ્રભુને આપે તે પ્રસ્તાવેરે. ૧૦ પગ ઘોવે તે વરની ભાભી, જાણે જિનસેવામેં ભાભી કેઈ આવીને લુછણું લેતીરે, વાયારાણને ઈમ કહેતીરે. ૧૧ ભાભી બેસી રહ્યાં શું ખુણેરે, બહુ કંચન ધાનિ ગુણરે; ૧૨ શ્રીફળ સોપારીને પાનરે, તેથી સહુને કરે સનમાનરે; માથે આવ્યો છે સુરરે, ભેજનનું થાએ અસુરરે. ૧૩ કહે રાણું નણદી હું જાણુરે, જે છ વિવાહનું ટાણુરે; તે કારણે ઘરમાં પેઠીરે, નથી કામ વિના હું તે બેઠોરે. ૧૪ઈમ કહેતી ઘરમાંથી આવે, સેનયા ફળ વહેચારે, સહુને માન દેઈ દેઈ આપેરે, મીઠે વચને આલાપરે ૧૫ ઈમ વર વહ પીઠી ચોળારે, પછી ભેજન ભક્તિ બનારે; પછી નિત નિત પીઠી ચોળારે, માનિની મનરંગે ગાવેરે. ૧૬
For Private and Personal Use Only