________________
વાર કલ્પસૂત્રમાં બતાવેલ તીર્થકરના કે
' અત્યંતર ઐશ્વર્યની વાતો..
૧) વસા = કુરતો : કાંસાના વાસણ પર પાણી રેડવા છતાં તે કોરું જ રહે છે તેમ પરમાત્મા પણ બીજાના સ્નેહ-રાગથી જરાપણ લેવાતા નથી. પ્રભુની નિર્લેપતા | અનાસક્તિ સૂચિત થાય છે.
- ૨) સંવે રૂંવ નિરંનો : શંખને જેમ કોઇ કલરની અસર થતી નથી તેમ પરમાત્માને પણ બહારના નિમિત્તોથી કોઇ રાગ વગેરે ભાવો જાગતા નથી. પ્રભુની વીતરાગતા આનાથી સૂચિત થાય છે.
૩) ની ફુલ ગપ્પડિહયડુ : ભવાંતર જતા જીવને ગતિ કરતાં જેમ કોઇ પણ સ્થાપત્ય-પર્વત વગેરે નડતા નથી તેમ પરમાત્માને અનુકૂળતા કે પ્રતિકૂળતાની કોઇ ગણત્રી મનમાં હોતી નથી, પ્રભુ બધી જ જગ્યાએ સમાન ભાવે વિચરે છે. પ્રભુની સાધનામાં અસ્મલિતતા ગુણ બતાવ્યો.
( ૪) || નિત નિરસંવ : આકાશ જેમ કોઇ પણ પ્રકારના આધાર વગર રહેલું છે, તેમ પરમાત્માને પણ કોઈ પણ આધારની અપેક્ષા ન હોવાથી નિશ્ચિતપણે બધે જ વિચારી શકે છે. અહીં પ્રભુનો ધર્મદઢતાગુણ જણાય છે.
૬) વાવ = અધ્વહિવટ્ટે : પવન જેમ એક જ જગ્યાએ નથી રહેતો તેમ પરમાત્માને ક્યાંય રાગ ન હોવાથી કોઇ એક જગ્યાએ ન રોકાતા બધે જ અપ્રમત્તપણે વિહાર કરે છે. પ્રભુની અપ્રમત્તતા અને નિરપેક્ષતા ગુણ પ્રગટ થાય છે.
૬) સારસંતિનં ૪ સુદ્ધફિયણ : શરદઋતુમાં જેમ નદી-તળાવસરોવર આદિનું પાણી એકદમ જ શુદ્ધ હોય છે તેમ પરમાત્માનું હૃદય પણ કોઇ પણ જાતની મલિનતા વિનાનું એકદમ જ નિર્મળ હોય છે. પરમાત્માની અકલુષિતતા-નિર્મળતા અત્રે સૂચિત થાય છે. ( ) TRપત્ત નિરુવ : કમળની પાંદડીઓ પર પાણી જેમ ટકતું નથી તેમ પરમાત્મામાં કુસંસ્કારોની ચિકાશ ન હોવાના કારણે કર્મ લાગતા નથી. અહીં પરમાત્માની નિરાગીતા સૂચિત થાય છે.
૮) લુખ્ખો રૂ4 પુત્તિવિ : કાચબો જેમ પોતાની ઇન્દ્રિયોને સતત ઢાલ નીચે છુપાવી રાખે છે, તેમ પરમાત્મા પણ વિવેક અને વૈરાગ્યની ઢાલમાં પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી વિષય-કષાયના નિમિત્તમાં આગળ વધવા દેતા ન હતા. પ્રભુમાં ઉત્કૃષ્ટતમ ઇન્દ્રિયદમન ગુણ હતો.
૫૯