Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 85
________________ અનંત ઇન્દ્રોએ અનંત પરમાત્માની કરેલી Jસ્તવના શકસ્તવના માધ્યમે પ્રભુની ઓળખ| ૧) રિહંતાdi : જેઓ ત્રણે લોકના દેવો-મનુષ્યો અને તિર્યંચો દ્વારા કરાતી પૂજાના અધિકારી (હકદાર) છે.. ઉપાર્જલા પ્રચંડ પુણ્ય અને વિશ્વકલ્યાણની કરેલી ઉત્કૃષ્ટ ભાવના અને સાધનાના પ્રતાપે જેઓ વિશ્વોત્કૃષ્ટ પૂજાને પામવા હકદાર બન્યા છે. ૨) માવંતા : ભગ = ઉત્કૃષ્ટ રૂપ-એશ્વર્ય-યશ-લક્ષ્મી-ધર્મ-પ્રયત્ન... તે જેમની પાસે છે તે ભગવાન કહેવાય. એટલે ઉત્કૃષ્ટ રૂપ, અજોડ એશ્વર્ય, ત્રણલોકવ્યાપી યશ-(પ્રતિષ્ઠા-કીર્તિ) અનુપમ એવી દેહશોભા, સમવસરણાદિની બાહ્ય શોભા, અલોકિક એવી ધર્મસાધના અને તેમાં કરેલો ઉત્કૃષ્ટ પુરુપાર્થ-આ સહુના ધારક માત્રને માત્ર તીર્થંકર પરમાત્મા છે માટે તેમને ભગવાન કહે છે.. આ ૬ ઉત્કૃષ્ટની પ્રાપ્તિ માત્ર તીર્થકર ભગવંતોને જ હોય. ) માફRUT : પોતપોતાના ધર્મશાસનનો જ્ઞાન અને આચારની વ્યવસ્થા આપવાપૂર્વક પ્રારંભ કરાવનાર, ધર્મહીન અથવા તો ધર્મચુસ્તતાહીન પરિસ્થિતિમાં શુદ્ધધર્મની વ્યવસ્થાનો પ્રારંભ કરાવનાર. શ્રી તીર્થંકર પરમાત્મા જ સર્વજ્ઞતાના બળે આવો પ્રારંભ કરાવી શકે છે. ૪) તિસ્થયરા : જગતના કોઇ પણ જીવને સાધનાનો માર્ગ સુલભ અને સરળ બને તે માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ શ્રી સંઘની, દ્વાદશાંગી રૂપ આગમશાસ્ત્રોની, સૌથી પ્રથમ ગણધરરૂપ ઉત્તરાધિકારીની સ્થાપના કરનાર તીર્થકર કહેવાય છે. સંસારસાગરથી તારનારા તમામ તારક તત્ત્વોના સ્થાપનારા, બતાવનારા તે તીર્થકર... ૧) સયંસંધુલ્લા : તીવ્રતમ વૈરાગ્યભાવના કારણે તે જ સંસારનું વાસ્તવિક સ્વરૂપ ઓળખી લેનાર તથા આત્મકલ્યાણનો સાચો માર્ગ જાણી લેનાર તે સ્વયંસંબુદ્ધ. ગુરુના ઉપદેશ કે શાસ્ત્રવચનના આધાર વગર સ્વય સાચો રાહ જાણનારા માત્ર તીર્થકર ભગવંતો જ હોઇ શકે. ૬) પુરસુના : ખાણમાં રહેલા શ્રેષ્ઠ જાતિવંતરત્નની જેમ અના'દિકાળથી દશ-દશ વિશિષ્ટ ગુણોને લીધે વિશ્વના તમામ જીવોમાં ઉત્તમોત્તમપ

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106