Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
૨૬૬) મહાદેવ - દેવોના પણ દેવ એટલે કે દિવ્યતાનું સર્વોચ્ચ સ્થાન..
૨૫૭) પ્રHIT - કેવલજ્ઞાનમય હોવાથી કોઇ પણ તત્ત્વનિર્ણયમાં પ્રમાણભૂત...
ર૧૮) પ્રણવ - કાર-અનાહતનાદ અને મહામંત્રધ્વનિરૂપ.. ર૬૨) નિતવનેશ - બધા જ કલેશોને જીતનાર. ૨૬૦) નિરુત્સુ - જાણવાનું બધું જાણેલુ હોવાથી ઉત્સુકતા રહિત...
૨૬૧) ચતુરવ - સમવસરણમાં ચાર મુખે દેશના આપતા હોવાથી ચાર મોઢાવાળા...
૨૬૨) સત્યાગી - ધર્મલાભરૂપ જેમના આશિર્વાદ જ સાચા આત્મકલ્યાણકર આશિર્વાદ છે....
૨૬૩) સત્ય - પરમ સત્યસ્વરૂપ... ૨૬૪) સામો - સદા આનંદના ભોક્તા..
૨૬૧) સાતૃપ્ત - શુદ્ધ આત્મસ્વરૂપની અત્યંત નિકટ હોવાથી સદા તૃપ્તિને પામેલા..
૨૬૬) વાક્ય - સદા સુખરૂપ... ૨૬૭) સવાતિ - સદાકાળ, સર્વત્ર, સર્વભાવે જ્ઞાનથી વિચારનાર...
૨૬૮) સુહૃત - ત્રણે લોકના જીવો નિઃશંકપણે જેમની પાસે આવી શકે તેવા સહૃદયી મિત્ર.
૨૬૨) રપતિ - સર્વ પ્રકારની વાણીના સ્વામી..
૨૭૦) સુદર્શન - દર્શનથી આનંદ આપનાર, અથવા ઉત્તમ સમ્યગ્દર્શન ધારણ કરનાર...
૨૭૧) મીરશાસન - જેમનું શાસન-આજ્ઞા અતિગંભીર રહસ્યોવાળી છે...
ર૭૨) ઘર્મનિ - ધર્મરૂપી રથની ચક્રધારા જેવા..
ર૭૩) મનોદશાસન - કર્મથી | મોહથી રક્ષણ કરવામાં જેમનું શાસન નિષ્ફળ નહીં જનારું છે.
૨૭૪) સ્વાથ્યમા - દ્રવ્યથી અને ભાવથી ઉત્કૃષ્ટ આરોગ્યયુક્ત... ર૭૬) અધ્યાત્મમાર્ચ - અધ્યાત્મના પરિશીલન દ્વારા જ જાણી શકાય
તેવા.
* ૮૪

Page Navigation
1 ... 101 102 103 104 105 106