Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
૧૬૬) સ્વયંત્રમ - પોતાના જ ગુણોથી પ્રકાશિત થનારા... ૧૬૬) નાષ્વિન્તામ।િ - જગતની ચિંતાને ચૂરવા ચિંતામણિરત્ન
સમાન...
१९७) जगद्- रक्षण જગતનું રક્ષણ કરવામાં સમર્થ...
૧૬૮) ખાત્સાર્થવાદ - વિશ્વના જીવોને મોક્ષની અજાણી ભુમિકાએ સહિસલામત લઇ જવા સાર્થવાહ સમાન...
૧૬૬) મતિહતશાસન - જેમની આજ્ઞા વિશ્વમાં કોઇનાથી ખંડિત થઇ શકતી નથી તેવા...
-
૨૦૦) અક્ષર - સ્વરૂપથી કદી નાશ નહીં પામનારા...
૨૦૧) વિશ્વમાં - સમગ્ર વિશ્વને અલ્પહિંસાથી આજીવિકા માટે લોકવ્યવહા૨ની બધી જ પ્રવૃત્તિઓ બતાવનારા...
૨૦૨) અનીશ્વર - જેમના માથે કોઇ સ્વામી નથી, સ્વયં પોતાના અનુ
શાસક...
૨૦રૂ) અનંતનિમ્ - અનંત સંસાર, અનંત કર્મસંબંધ, અનંત મોહ અને અનંત મિથ્યાત્વને જીતી લેનાર...
૨૦૪) સબંધન - કર્મના બંધનથી જેઓ મુક્ત થયા છે...
૨૦૧) પંચબ્રહ્મમય - પંચ પરમેષ્ઠીરૂપ પાંચ બ્રહ્મના ગુણોથી યુક્ત... ૨૦૬) પરંતર - સર્વથી શ્રેષ્ઠ-સર્વોત્કૃષ્ટ...
૨૦૭) સૂક્ષ્મ - ઇન્દ્રિયો દ્વારા જાણી ન શકાય તેવા અતિસૂક્ષ્મ (ગહન) સ્વરૂપવાળા...
२०८) प्रजापति સમગ્ર જનસમૂહનું રક્ષણ કરવા દ્વારા સ્વામી... ૨૦૧) અક્ષોભ્ય - કોઇ પણ રીતે, કોઇ પણ તત્ત્વથી ક્ષોભ નહીં પામ
નાર...
·
ર૧૦) દસ્ય - પોતાના સ્વભાવમાંથી જરાય ચલિત નહીં થના૨, વિકૃતિ નહીં આવવા દેનાર.
૨૧૧) વિયાર્મ - જેમના ગર્ભ (અંતરંગ આત્મા)માં અનંત ચતુચ્ રૂપી લક્ષ્મી પ્રકાશી રહી છે...
૨૧૨) શુચિશ્રવા - જેમની વાણી તથા જેમનું ચરિત્ર શ્રવણને પવિત્ર કરે
છે...
૮૧

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106