Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પ્રવચન-૪ મહા ભયંકર હિંસાથી બચો तस्थिम पढम' ठाण, महावीरेण देसियं । अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमा ।। પ. પૂ ચરમ તીર્થપતિ પરમપિતા પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ચરણારવિંદમાં નમસ્કારપૂર્વક.................... તીર્થ કર પ્રભુ મહાવીરસ્વામીએ સર્વ જી સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવામાં નિપુણતા બતાવી છે. અર્થાત્ અહિંસાને સર્વપ્રથમ સ્થાન આપ્યું છે. જ્ઞાન અને અહિંસા: પઢમં નાણું તઓ દયા” ના નિયમાનુસાર તેમણે સર્વ પ્રથમ બધા જ જીવના વિષયમાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. તે હવે આ જ્ઞાન પ્રાપ્તિનું જે પ્રોજન હતું તે સિદ્ધ કરવું જોઈએ. “નાણું સંજમ સાર” કારણ કે જ્ઞાનનો સાર “સંયમ” છે આ જ ઉપદેશ આપતા સૂત્રકૃતાંગ આગમમાં પ્રભુએ ઉપદેશ આપે છે – एवं खु नाणिणो सारं, जन हिसइ किंचण । अहिंसा समयं चेव, एयावंतं वियाणिया ॥ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાને અર્થ એ છે કે કયારેક પણ કોઈપણ જીવની હિંસા ન કરવી જોઈએ. અહિંસાના સિદ્ધાંતને આટલે જ મને સમજી શકીએ તે પણ ઘણું જ છે. એટલા માટે જ જેમ જેમ આપણા જ્ઞાનની વૃદ્ધિ થાય છે, જેના વિષયમાં જ્ઞાનને વિકાસ થાય છે તેમ તેમ આપણામાં દયાના આચરણને પણ વિકાસ થવો જોઈએ. જીવ એટલે જ્ઞાનવાન તેટલો જ વધુ અહિંસક પણ હવે જરૂરી છે. દયાળુ જીવ રક્ષક હે જ જોઈએ. તે જ તેના જ્ઞાનને સાચો ઉપયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 58