Book Title: Panchsutra
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ વીતરાગ એટલે રાગદ્વેષ રહિત, સર્વજ્ઞ એટલે જગતના સર્વભાવોને સંપૂર્ણ રીતે જાણનારા, દેવેંદ્રોએ પૂજેલા, યથાસ્થિત એટલે જેવી હોય તેવી વસ્તુને કહેનારા, ત્રણ જગતના ગુરુ, | અરુહ એટલે નહીં ઉત્પન્ન થનારા અર્થાત્ હવે પછી કોઈપણ વખત પુર્નજન્મને નહીં લેનારા, એવા ભગવંતોને નમસ્કાર થાઓ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50