Book Title: Panchsutra
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ જાવજીવ સુધી મારે સમગ્ર ઐશ્વર્યાદિક વડે યુક્ત એવા, ઉત્કૃષ્ટ ત્રિલોકના નાથ, સર્વોત્તમ પુણ્યના સમૂહવાળા, ક્ષીણથયા છે રાગ, દ્વેષ અને મોહ જેના એવા. અચિત્ત્વ-જેનું સ્વરૂપ ચિંતવી ન શકાય તેવા ચિંતામણિ રત્ન સમાન, સંસારરૂપી સમુદ્રને વિષે પ્રવહણ સમાન તથા એકાન્તપણે શરણ કરવા લાયક એવા અર્હન્તો શરણરુપ હો ૧૦

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50