Book Title: Nityakram Pratahkalno Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 7
________________ પ્રાત:કાળનો મહત્તત્ત્વ મહનીયમહર, મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદે રમતા રામ. ૭. શ્રી ગુરુભકિતરહસ્ય ( ભકિતના વીશ દોહરા ) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ર નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણે વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. ૪ હું પામર શું કર શકું?’ એ નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાસ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. ૬. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહને તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદેષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ તેયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ Jain Education International For Personal & Private Use O www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54