Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 50
________________ નિત્યક્રમ સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી, સર્વ અરથ યેગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી. ૩ એ અડદિઠ્ઠી કહી સંક્ષેપે, ગ શાસ્ત્ર સંકેતેજી, કુલગી ને પ્રવૃત્તચક જે, તેહ તણે હિત હેતેજી; યેગી કુલે જાયા તસ ઘમ્, અનુગત તે કુલગીજી, અષી ગુરુ-દેવ-દ્વિજ-પ્રિય, દયાવંત ઉપયોગીજી. ૪ શુશ્રષાદિક અડગુણ સંપૂરણ, પ્રવૃત્તચક તે કહિયેજી, યમદ્રય લાભી પરદુગ અથી, આદ્ય અવંચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિનામેજી, શુદ્ધ રુચે પાલ્ય અતિચારહ, ટાલે ફળ પરિણામેજી. પ કુલગી ને પ્રવૃત્તચકને, શ્રવણ શુદ્ધિ પક્ષપાતજી, ગદૃષ્ટિ ગ્રંથે હિત હવે, તેણે કહી એ વાત; શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બહુમાં અંતર કેતેજી, જલહલતે સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી. ૬ ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહસું અંતર ભાંજેજી, જેહસું ચિત્ત પટંતર હવે, તેહસું ગુહ્ય ન છાજે જી; યેગ્ય અગ્ય વિભાગ અલહતા, કરશે મેટી વાતો, ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતેજી. ૭ સભા ત્રણ શ્રેતા ગુણ અવગુણ, નંદી સૂત્રે દસેજી, તે જાણી એ ગ્રંથ ગ્યને દેજો સુગુણ જગશેજી; લેક પૂરજ નિજ નિજ ઈચ્છા, ગ ભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણેજી. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54