Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યક્રમ
ધીર પ્રભાવી રે આગલે યેગથી, મિત્રાદિક્યુત ચિત્ત; લાભ ઈષ્ટને રે કંદ્ર અવૃષ્યતા, જન પ્રિયતા હેય નિત્ય. ધ. ૨ નાશ ષ રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંગ; નાશ વૈરને રે બુદ્ધિ શતભરા, એ નિષ્પન્નહ યેગ. ધ. ૩ ચિહ વેગનાં રે જે પરગ્રંથમાં, યુગાચારય દિ પંચમ વૃષ્ટિ થકી સવિ જોડીએ, એહવા તેહ ગરિઠ્ઠ. ઘ૦ ૪ છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારાજ઼ પ્રકાશ તત્વમીમાંસારે દૃઢ હૈયે ધારણા, નહિ અન્ય મુતવાસ. ધ. ૫ મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રુતમે રે મન વૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત ૧૦ ૬ એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભેગ નહિ ભવહેત; નવિ ગુણ દેષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત. ઘ૦ ૭ માયા પાણી રે જાણું તેહને, લંધી જાય અડેલ સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડેલ. ઘ૦ ૮ ભગતત્વને રે એમ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભેગ; તે એ વૃષ્ટિ રે ભવસાયર તરે, લહે વળી સુયશ સંયોગ. ધ૯
[ ઢાળ સાતમી ] સાતમી પ્રભાષ્ટિ-વિચાર
( એ છિડી કિહાં રાખી—એ દેશી ) અર્કપ્રભા સમ બેધપ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી તત્ત્વ તણ પ્રતિપત્તિ ઈહાં વળી, રેગ નહીં સુખરૂદ્દી રે.
ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6a3e8ce13796351635d8453701488ee9102f94391d83341b444e56efe861b792.jpg)
Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54