Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 47
________________ ४६ પ્રાત:કાળને [ ઢાળ પાંચમી ] પાંચમી સ્થિરાદષ્ટિ-વિચાર (ધન ધન સંપ્રતિ સાચો રાજા–એ દેશી) વૃષ્ટિ થિરામાહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણે રે; બ્રાંતિ નહીં વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે. ૧ એ ગુણ વીર(રાજ)તણે ન વિસારું, સંભારું દિનરાત રે; પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એટ૨ બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઈહ ભાસે રે, રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહાર રે, કેવળ તિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારે રે. એક શીતળ ચંદનથી પણ ઉપજે, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મજનિત પણ ગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ૫ અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદ ઘન સુયશ વિલાસી, કેમ હોય જગને આશી રે? એ ૬ [ ઢાળ છઠ્ઠી ] છઠ્ઠી કાંતાદષ્ટિ-વિચાર ( ભાલીડા હંસા રે વિષય ન રાચીએ—એ દેશી ) અચપલ રંગરહિત નિષ્ફર નહિ, અલ્પ હાય દેય નીતિ; ગંધ તે સા રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ. ધન ધન શાસન શ્રી જિનવરતણું. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54