Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 49
________________ પ્રાત:કાળના ૪૮ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દૃષ્ટ આતમ ગુણ પ્રગટે, કહા સુખ તે કુણુ કહીએ રે ? ભ૦ ૨ નાગરસુખ પામર નિવ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિષ્ણુ તેમ ઘ્યાનતણું સુખ, કેણુ જાણે નરનારી હૈ? ભ૦ ૩ એહ દૃષ્ટિમાં નિર્મળ આધે, ધ્યાન સદા હાય સાચું; દૂષણ રહિત નિરંતર યેાતિ, રત્ન તે દીપે જાચું રે. ભ૦ ૪ વિષભાગક્ષય, શાંતવાહિતા, શિવ મારગ ધ્રુવનામ; કહે અસંગ ક્રિયા ઇહાં યાગી, વિમલ સુયશ પરિણામ રે, ભ૦ પ [ ઢાળ આઠમી ] આઠમી પરાષ્ટિ વિચાર રાજ સમર નું રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. —એ દેશી દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિસમ બેધ વખાણુંજી; નિરતિચાર પદ્મ એહમાં યોગી, કહિયે નહિ અતિચારીજી, આરહે આરૂઢ ગિરિને તેમ એહની ગતિ ન્યારીજી. ૧ ચંદન ગંધ સમાન ક્ષમા ઇંડાં, વાસકને ન ગવેર્ષજી, આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજગુણ લેખેજી; શિક્ષાથી જેમ રતન નિયેાજન, વૃષ્ટિ ભિન્ન તેમ એહેાજી, તાસ નિયેાગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહેાજી. ૨ ક્ષીણુ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભાગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યાગ અયાગીજી; For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org


Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54