Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ્રાત:કાળનો
જી.
(પછી ત્રણ ખમાસમણ દઈ બેસી ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો ઢીંચણ નીચે રાખીને બેસવું અને નીચે પ્રમાણે કહેવું. ) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈછું.”
ચિત્યવંદને
(૧) સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમે દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષેપમાનઃ ભવજલનિધિપતઃ સર્વસંપત્તિહેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથ
શ્રેયસે પાર્શ્વનાથ
( ૨ ) પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહ; ત્રય તત્ત્વ ત્રણ રત્ન મુજ, આપ અવિચલ સ્નેહ. ૧ તપદેષ્ટા તુમ તણું, માર્ગ તણે અનુસાર; લક્ષ લક્ષણ રહે સદા, ખરેખર એક તાર. ૨ મિથ્યા તમને ફેડવા, ચંદ્ર સૂર્ય તુમ જ્ઞાન; દર્શનની સુવિશુદ્ધિથી, ભાવ ચરણ મલ હાન. ૩ ઈચ્છા વર્તે અંતરે, નિશ્ચય દૃઢ સંક૯૫; મરણ સમાધિ સંપજે, ન રહે કાંઈ કુવિકલ્પ. ૪ કામિલદાયક પદ શરણ મન સ્થિર કર પ્રભુ ધ્યાન નામ મરણ ગુરુ રાજનું, પ્રગટ કલ્યાણ-નિદાન. ૫ ભુવન જન–હિતકર સદા, કૃપાળુ કૃપાનિધાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. ૬ સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ, ફરી ફરી અરજ એ નેક; લક્ષ રહે પ્રભુ સ્વરૂપમાં, હો રત્નત્રય એક. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c76026af1f1ca76543e2b157f3bf07f0acafdbc7911ea4b84372020bb98a7240.jpg)
Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54