Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
કરે
પ્રાત:કા ળનો દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે, આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વી. ૯ લેખન પૂજન આપવું, શુત વાચના ઉગ્રાહે રે, ભાવ વિસ્તાર સઝાયથી, ચિંતન ભાવન ચાહે રે. વી. ૧૦ બીજ થી ભલી સાંભળી, રેસાંચિત હવે દેહ રે; એહ અવંચક વેગથી, લહીએ ઘરમ સનેહ રે. વી. ૧૧ સદ્દગુરુ વેગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જે રે, યેગ કિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહ રે. વી. ૧૨ ચાહે ચકેર તે ચંદ્રને, મધુકર માલતી ભેગી રે; તેમ ભવિ સહગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંગી રે. વી. ૧૩ એહ અવંચક યુગ તે, પ્રગટે ચરમાવર્ત રે; સાધુને સિદ્ધ દિશામું, બીજનું ચિત્ત પ્રવર્તે છે. વી. ૧૪ કરણ અપૂર્વને નિકટથી, જે પહેલું ગુણઠાણું રે, મુખ્યપણે તે બહાં હૈયે. સુયશ વિલાસનું ટાણું રે. વી. ૧૫
[ ઢાળ બીજી] બીજી તારાદષ્ટિ-વિચાર
(મનમોહન મેરે-એ દેશી) દર્શન તારા દૃષ્ટિમાં,મનમેહન મેરે, ગોમય અગ્નિ સમાન; મ. શૌચ સંતોષ ને તપ ભલું મ. સજઝાય ઈશ્વર ધ્યાન. મ. ૧ નિયમ પંચ ઈહાં સંપજે, મ૦ નહિ કિરિયા ઉગ; મ0 જિજ્ઞાસા ગુણતત્ત્વની, મ પણ નહિ નિજહઠ ટેગ. મ. ૨ એહ દ્રષ્ટિ હોય વરતતાં, મ ગ કથા બહુ પ્રેમ; મ. અનુચિત તેહ ન આચરે, મળ વાળ્યો વળે જેમ હેમ. મ. ૩
Jain Education International
Fór Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54