Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યક્રમ
૨૧. આઠ યોગ દૃષ્ટિની સઝાય [શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય કૃત]
[ ઢાળ પહેલી ] પ્રથમ મિત્રાદષ્ટિ-વિચાર
(ચતુર સનેહી મેહના–એ દેશી) શિવ સુખ કારણ ઉપદિશી, ગતણ અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિનવીરને, કરશું ઘર્મની પુઠ્ઠી રે.
વીર જિનેસર દેશન. ૧ સઘન અઘન દિનરયણમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તેમ એઘ નજરના ફેરા રે. વી. ૨ દર્શન જે થયાં જજુઆ, તે એઘ નજરને ફેરે રે; ભેદ થિરાદિક વૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હેરે . વી. ૩ દર્શન સકલના નય રહે, આપ રહે નિજ ભાવે રે; હિત કરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે. વી. ૪ વૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે, રયણી શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે. વીgન્ય એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દ્રષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બાઘ , તે તૃણગિનિસે લહીએ રે. વીર્ય વ્રત પણ યમ ઈહું સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વીઠ ૭
ગનાં બીજ ઈહ ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે, ભાવાચારજ સેવન, ભવ-ઉદ્વેગ સુઠામે રે. વી. ૮
૧. આ આઠ યોગદૃષ્ટિની સજઝાય આશ્રમમાં લગભગ વર્ષમાં છ મહિના પ્રાત:કાળના ક્રમમાં બોલાય છે, માટે અહીં મૂકી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54